આધુનિક અને સુવિધાથી સજ સુપર સ્પેશ્યાલિટી સીનર્જી હોસ્પિટલનો રવિવારથી પ્રારંભ

February 23, 2018 at 2:55 pm


આરોગ્યને એનજીર્ પુરી પાડવાના આશય સાથે રાજકોટ જ નહી પરંતુ સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત સીનજીર્ હોસ્પિટલ શરૂ થઈ રહી છે. આ હોસ્પિટલમાં એકસાથે 6-6 કાડિર્યોલોજિસ્ટ તબીબોની સેવા દદ}આેને મળી રહેશે. આ હોસ્પિટલનો તા.25-2ના રવિવારે 150 ફૂટ રિ»ગરોડ પર ગોકુલ મથુરા એપાર્ટમેન્ટની સામે, માધાપર ચોકડી, અયોધ્યા ચોક, રાજકોટ ખાતે પ્રારંભ થવા જઈ રહ્યાે છે.

આ હોસ્પિટલમાં શહેરની જાણીતી કોર્પોરેટ હોસ્પિટલના તબીબોની ટીમ કે જેનાથી મોટાભાગના દદ}આે તેમના નામ અને અનુભવથી પરિચિત છે તેવા ડો.જયેશ ડોબરિયા, ડો.મિલાપ મશરૂ, ડો.માધવ ઉપાધ્યાય, ડો.સત્યમ ઉધરેજા, ડો.દિનેશ ગજેરા, ડો.નરસિંહ વેકરિયા, ડો.રાજન જગડ, ડો.પરેશ પંડયા, ડો.કિંજલ ભટ્ટ, ડો.નિલેશ માંકડિયા, ડો.શ્રેણીક દોશી, ડો.વિશાલ પોપટાણી સહિત નામી અને અનુભવી નિષ્ણાત દદ}આેની સેવા કરશે.

‘એક વિશ્વાસ… એક નિòય, એક ઉજાર્ અને એક સંબંધ’ આ ઉદ્દેશને ફળીભૂત કરવા અÛતન અને સુવિધાથી સજ્જ સીનજીર્ હોસ્પિટલનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે તે પહેલાં આ હોસ્પિટલનો હેતુ તેમજ વિશિષ્ટતા વિશે ટીમે જણાવ્યું હતું કે ટૂ ગેધર વીકેના મહામંત્ર સાથે આરોગ્ય ક્ષેત્રે દદ}આેમાં એક જ નામ તરીકે સીનજીર્ હોસ્પિટલ પર પ્રસ્થાપિત થશે. આ હોસ્પિટલમાં 110 બેડની સુવિધા, 24 કલાક ઈમરજન્સી સારવાર, આઈસીયુમાં 50 બેડની સુવિધા છે. હૃદયની સારવાર માટે અÛતન કેથલેબ 32 સ્લાઈસ સિટી સ્કેન, પાંચ અતિ આધૂનિક કલાસ-100 મોડયુલર આેપરેશન થિયેટર, ત્રણ મિલ્ટ લોન લીફટ, સીનજીર્ હોસ્પિટલમાં બેગ ટુ બેગ ટ્રાન્સફરની સુવિધા, સીઆઆરટીએન્ડ હેમોડાયાલિસીસ, ઝડપથી બ્લડનું પરિક્ષણ સુવિધા, તમામ સાધનોથી સજ્જ આઈસીયુ એન્ડ કાડિર્યાકેર એમ્બ્યુલન્સની સુવિધા તેમજ ક્રિટિકલ સુવિધાઆે જેમાં એક્સિડન્ટ અને અતિઆધૂનિક કેર યુનિટ, યુરોલોજી, કાડિર્યોલોજિ, મેડિસીન, ગેસ્ટો એન્ટોલોજી, પેટ અને આંતરડા, લિવરના સુપર સ્પેશ્યાલિસ્ટ, જનરલ સર્જરી, સ્ત્રીરોગ નિષ્ણાત, ઈન્ટરનલ મેડિસીન, જોઈન્ટ રીપ્લેસમેન્ટ સર્જરી, લેપ્રાેસ્કોપીક સર્જરી, કિડનીના રોગની તમામ સારવાર, મગજ મણકાની સર્જરી, આેબેસિટી સર્જરી સહિત તમામ સારવાર એક જ હોસ્પિટલમાં ઉપલબ્ધ બનશે.

હોસ્પિટલના તબીબોનો સંક્ષિપ્ત પરિચય
ડો.જયેશ ડોબરિયા

શહેરની નામી હોસ્પિટલમાં સેવા આપી ચૂકેલા ડો.જયેશ ડોબરિયા છાતીના રોગ અને આઈસીયુને લગતા રોગોના નિષ્ણાત છે. મુળ ટંકારાના ડો.ડોબરિયાએ અમદાવાદ અને પૂનામાં તબીબી અભ્યાસ કર્યા બાદ છેલ્લા 10 વર્ષથી રાજકોટની જાણીતી વોકહાર્ટ હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે. સ્વાઈન ફલૂના અનેક દદ}આેને તેઆેએ જીવતદાન આપ્યું છે. 2000થી વધુ દદ}આેની દૂરબિનથી ફેફસાની તપાસ કરેલ છે અને 10 હજારથી વધુ વેન્ટિલેટરવાળા દદ}આેને તેઆેએ બચાવ્યા છે.

ડો.મિલાપ મશરૂ

આઈસીયુને લગતા રોગના નિષ્ણાત ડો.મિલાપ મશરૂ મુળ રાજકોટના છે. તેઆેએ સુરત અને બેંગ્લોરમાં તબીબી અભ્યાસ કરી 2009ની સાલથી બોમ્બે હોસ્પિટલ મુંબઈથી તબીબી પ્રેિક્ટસનો પ્રારંભ કર્યો હતો. છેલ્લા આઠ વર્ષથી રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં ફરજ નિભાવતા હતા. સ્વાઈન ફલૂ, મેલેરિયા, ડેંગ્યુ, ચિકન ગુનિયાની સારવારમાં તેઆેનો બહોળો અનુભવ છે.

ડો.દિનેશ ગજેરા

મગજ, મણકા, કરોડરજ્જુને લગતી સર્જરીનો બે દાયકાનો અનુભવ ધરાવે છે. મુળ મેંદરડા પંથકના તેઆે વતની છે. ન્યુરો અને સ્પાઈન સર્જન છે. વડોદરા અને દિલ્હીમાં તબીબી અભ્યાસ કર્યો છે. રાજકોટમાં 2001ના વર્ષથી પ્રેિક્ટશ શરૂ કર્યા બાદ સ્ટલિ¯ગ હોસ્પિટલમાં સેવારત હતા. હવે તેઆે સીનજીર્ હોસ્પિટલમાં ફૂલટાઈમ સેવા આપશે. ડો.ગજેરાએ 4500થી વધુ સફળ ન્યૂરો સ્પાઈન સર્જરી કરી છે.

ડો.રાજન જગત

ડો.રાજન જગત મુળ ભાવનગરના છે. તેઆે પેટ રોગના નિષ્ણાત છે. તેઆે એમએસ તથા એફઆઈએએસજીઆે છે. અમદાવાદ ખાતે તબીબી અભ્યાસ કર્યા બાદ મુંબઈની ટાટા હોસ્પિટલથી કારકિદ}નો પ્રારંભ કર્યો હતો. વધુ અભ્યાસ માટે તેઆે યુરોપ પણ ગયા હતા. ત્યારબાદ રાજકોટની વોકહાર્ટ તથા અન્ય હોસ્પિટલોમાં સેવા આપી છે.

ડો.નરશી વેકરિયા

પદમભૂષણ ડો.સંચેતીના માર્ગદર્શન હેઠળ સાંધાના રોગોની ફેલોશિપ કરનાર ડો.નરશી વેકરિયા હાડકા તથા સાંધાના રોગના નિષ્ણાત છે. રાજકોટમાં 1992થી પાંચ વર્ષ જી.ટી. શેઠ આેર્થોપેડિક હોસ્પિટલમાં સેવા આપ્યા બાદ ધોરાજીમાં પ્રાઈવેટ પ્રેિક્ટશ કરી હતી. ત્યારબાદ આદિત્ય હોસ્પિટલ રાજકોટમાં તેઆે કાર્યરત રહ્યા હતા.

ડો.પરેશ પંડયા

હાડકા અને સાંધાના રોગમાં નિષ્ણાત એવા ડો.પરેશ પંડયા વિશ્વકક્ષાના અનુભવી ડોકટરોના માર્ગદર્શન હેઠળ ફેલોશિપ મેળવી છે. અમદાવાદમાં તબીબી અભ્યાસ કર્યા બાદ તેઆેએ રાજકોટ ખાતે તેમની કારકિદ} શરૂ કરી હતી. ગૌરવની બાબત એ છે કે, અમેરિકાના સુપ્રસિધ્ધ સર્જન ડો.રાણાવતના માર્ગદર્શન હેઠળ સાંધાના રોગોની ફેલોશિપ તેઆેએ મેળવી છે. અત્યાર સુધીમાં પાંચ હજારથી પણ વધુ ટ્રાેમા સર્જરી કરી ચૂકયા છે.

ડો.કિંજલ ભટ્ટ

મુળ રાજકોટના અને કાડિર્યાક ડો.કિંજલ ભટ્ટે જામનગર અને દિલ્હીમાં મેડિકલ અભ્યાસ કર્યો છે. 2010થી બે વર્ષ રાજકોટની સ્ટલિ¯ગ હોસ્પિટલ બાદ વોકહાર્ટ હોસ્પિટલમાં સેવા આપી હતી. હાલ સ્ટલિ¯ગ અને ક્રાઈસ્ટ હોસ્પિટલમાં તેઆે સેવારત રહ્યા હતા. ડો.કિંજલ ભટ્ટે એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, બાળકોના હૃદયની સર્જરી સહિત અનેક સર્જરીમાં તેઆે બહોળો અનુભવ ધરાવે છે.

ડો.નિલેશ માંકડિયા

મુળ કોલકીના ડો.નિલેશ માંકડિયાની સિધ્ધિ રાષ્ટ્રીયકક્ષા સુધી પહાેંચી છે. હૃદયરોગના નિષ્ણાત ડો.માંકડિયા કડવા પાટીદાર સમાજના રત્ન છે. 2011થી વોકહાર્ટ હોસ્પિટલમાં સેવા આપી રહ્યા હતા બાદમાં રાજકોટની સ્ટલિ¯ગ હોસ્પિટલમાં તેઆે સેવા આપી રહ્યા છે.

ડો.શ્રેણિક દોશી

નવીદિલ્હી એઈમ્સના ગોલ્ડ મેડાલિસ્ટ ડો.શ્રેણિક દોશી હૃદયરોગના નિષ્ણાત છે. એન્જિયોગ્રાફી, એન્જિયો પ્લાસ્ટિ સહિત ટ્રિટમેન્ટમાં તેઆે બહોળો અનુભવ ધરાવે છે. જામનગર અને દિલ્હીમાં તબીબી અભ્યાસ કર્યા બાદ 2014થી તેઆે રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં કામ કરી રહ્યા હતા.

ડો.વિશાલ પોપટાણી

મુળ રાજકોટના ડો.વિશાલ પોપટાણી હૃદયરોગના નિષ્ણાત છે. અત્યાર સુધીમાં તેઆે 50 હજારથી વધુ એન્જિયોગ્રાફી કરી ચૂકયા છે. ડો.પોપટાણીએ અમદાવાદની યુ.એન. મહેતા ઈિન્સ્ટટયુટમાં સેવા આપ્યા બાદ રાજકોટની સ્ટલિ¯ગ હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે. કાડિર્યોલોજિમાં યંગ ટેલેન્ટ એવોર્ડ પણ તેઆેને મળ્યો છે.

ડો.માધવ ઉપાધ્યાય

મુળ રાજકોટના ડો.માધવ ઉપાધ્યાય જામનગર અને દિલ્હીની જગવિખ્યાત એઈમ્સ હોસ્પિટલમાં અભ્યાસ કર્યો છે. પાંચ વર્ષથી રાજકોટની સ્ટલિ¯ગ હોસ્પિટલમાં સેવા આપી છે અને 2017થી વોકહાર્ટ, ક્રાઈસ્ટ, ગિરિરાજમાં સેવા આપી રહ્યા છે. તેઆે બાળકોના હૃદયના વાલની સર્જરી કરવાની વિશિષ્ટતા ધરાવે છે.

ડો.સત્યમ ઉધરેજા

ગુજરાત યુનિવસિર્ટીના કાડિર્યોલોજિનો ગોલ્ડમેડલ પ્રાપ્ત કરનાર ડો.ઉધરેજા બાળકોથી માંડી કોઈપણ વયના દદ}આેના હૃદયરોગના નિષ્ણાત છે અને તેઆે મુળ મોરબીના છે.

સિનજીર્ હોસ્પિટલની વધુ માહિતી માટે મોબાઈલ નંબર ડો.દિનેશ ગજેરા-98985 96303, ડો.રાજન જગડ-99798 88872, ડો.નરશી વેકરીયા-98252 15988, ડો.પરેશ પંડયા-98250 78058, ડો.કિંજલ ભટ્ટ-95588 69429, ડો.નિલેશ માકડીયા-97250 65005, ડો.શ્રેણીક દોશી-97234 56442, ડો.વિશાલ પોપટાણી-98250 78132, ડો.જયેશ ડોબરિયા-98250 43590, ડો.મિલાપ મશરૂ-98253 07011, ડો.માધવ ઉપાધ્યાય-94084 0889, ડો.સત્યમ ઉધરેજા-99798 87993નો સંપર્ક કરવો.

Comments

comments

VOTING POLL