આધોઈમાંથી જુગાર રમતા બે મહિલા સહિત પાંચ 46 હજારની રોકડ સાથે ઝડપાયા

September 9, 2018 at 9:34 pm


આધોઈના મકડા વાડી વિસ્તારમાં પાેલીસે રેડ પાડીને ગંજી-પાનાનાે જુગાર રમતી બે મહિલાઆે સહિત પાંચને રૂા. 46600ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા.

સામખિયારી પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, આધોઈના મકડા વિસ્તાર પીએસઆઈ આર.જે.સીસાેદીયા, સુભાષ રાજગાેર, હરપાલિંસહ ઝાલા સહિતના સ્ટાફે રેડ પાડીને જુગાર રમતા ભરત ભચુ પ્રજાપતિ, ચનીબેન ભલા કોલી, બાયાબેન ગાેવિંદ કોલી, અરવિંદ ધરમશી લુહાર, રમેશ રામચંદ્ર સાેનીને રોકડા રૂા. 44600, મોબાઈલ, બાેલેરો સહિત કુલ રૂા. રર1600 સાથે ઝડપી પાડ્યા હતા.

Comments

comments

VOTING POLL