આનંદનગર અને સુભાષનગરનાં બે યુવાનો દારૂ સાથે ઝડપાયા

April 25, 2019 at 2:31 pm


શહેરનાં આનંદનગરમાં રહેતા હિતેશ ચંદ્રપ્રકાશ ગોડીયા તથા સુભાષનગરમાં રહેતા જયપાલસિંહ ઉર્ફે લાલો અજીતસિંહ રાઠોડ ગત રાત્રીનાં ૯.૩૦ કલાકે સિહોરનાં સોનગઢ ગામેથી બાઇક લઇ પસાર થતા હતા તે વેળા પોલીસે શંકાને આધારે અટકાવી તલાશી લેતા તેના કબ્જામાંથી ઈંગ્લિશ દારૂ વોડકા ૧૮૦ એમએલની બોટલ નંગ–૨૧ મળી આવતા આ બન્ને શખ્સોની અટકાયત કરી ઈંગ્લિશ દારૂ તથા મોટર સાયકલ તથા એક મોબાઇલ મળી કુલ રૂા.૨૧,૧૦૦નો મુદ્દામાલ જ કર્યેા હતો

Comments

comments