આલિયા ભટ્ટ અને રણબીરની જોડી બંને પરિવારોને પસંદ છે

January 5, 2019 at 7:16 pm


આલિયા ભટ્ટ અને રણબીર કપુરની જોડીની હાલમાં સાૈથી વધારે ચર્ચા છે. નવા વર્ષની ઉજવણી પણ આ બંનેએ અમેરિકામાં કરી હતી. આલિયા ભટ્ટ રણબીર કપુરના પરિવારની સાથે દેખાઇ હતી. તેમના ફોટો પણ વાયરલ થઇ રહ્યાા છે. લોકપ્રિય અભિનેત્રી તરીકે ઉભરી રહેલી આલિયા ભટ્ટ યુવા પેઢીમાં સાૈથી લોકપ્રિય સ્ટાર તરીકે બની રહી છે. તેની પાસે મોટી સંખ્યામાં ફિલ્મો ઉપરાંત અનેક જાહેરાતમાં પણ કામ કરી રહી છે. તે હાલમાગુલ્લી બાેય ફિલ્મમાં તે કામ કરી રહી છે. ઉપરાંત કલંક નામની ફિલ્મમાં તે કામ કરી રહી છે. જેમાં તેની સાથે માધુરી દિક્ષિત પણ કામ કરી રહી છે. હાલમાં રણબીર કપુર સાથે ડેટિંગ કરી રહેલી આલિયા ભટ્ટ તમામ નવી ફિલ્મોને લઇને આશાવાદી છે. તેની પાસે અન્ય આેફર પણ આવી રહી છે. તેનાથી પ્રભાવિત રહેલી યુવા અભિનેત્રીઆેમાં અક્સરાનાે પણ સમાવેશ થાય છે. અભિનેત્રી અક્સરા હસન માને છે કે તેની સામે સાૈથી મોટી સ્પર્ધક તરીકે આલિયા ભટ્ટ છે. તેનુ કહેવુ છે કે એક અભિનેત્રી તરીકે આલિયા ભટ્ટથી તે પ્રભાવિત પણ છે. સાથે સાથે તેને તે પડકારરૂપ પણ ગણે છે. અકસરાએ કહ્યાુ છે કે સ્ટુડન્ટ આેફ ધ યર નામની આલિયાની પ્રથમ ફિલ્મથી જ તે તેને આેળખે છે. એક અભિનેત્રી તરીકે તે જે રીતે આગેકુચ કરી રહી છે તેના કારણે તે ખુબ ખુશ છે. સાથે સાથે આેન સ્ક્રીન તે ખુબ ખુબસુરત પણ દેખાય છે.તે જન્મજાત અભિનેત્રી તરીકે છે. વિતેલા વષોૅના સુપરસ્ટાર અભિનેતા કમલ હાસનની અને સારિકાની પુત્રી 25 વષીૅય અક્સરા હસને શમિતાભ નામની ફિલ્મ સાથે બાેલિવુડ કેરિયરની શરૂઆત કરી હતી. આશાસ્પદ અભિનેત્રી આલિયા ભટ્ટ બાેલિવુડમાં નવા કલાકારો સાથે કામ કરી રહી છે. જેમાં વરૂણ ધવન, સિદ્ધાર્થ મલહોત્રા અને અન્ય અભિનેત્રીમાં સમાવેશ થાય છે.

Comments

comments

VOTING POLL