આલિયા-રણબીર પહાેંચ્યા મનાલી

November 26, 2019 at 2:42 pm


Spread the love

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ફિલ્મ બ્રûાસ્ત્રના શૂટિંગ માટે મનાલી પહાેંચ્યા છે. બન્ને જેવા અહી પહાેંચ્યા કે સ્થાનિક લોકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. મનાલીમાં રણબીર અને આલિયાના સ્વાગતની તસવીરો વહેતી થઈ થઈ હતી જે સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.