આલોક વમાર્ના કેસમાં આજે સુપ્રીમ કોર્ટના ચૂકાદાની સંભાવના

November 20, 2018 at 10:36 am


મામલે ડાયરેક્ટર આલોક વમાર્ની રજાઆે રદ થશે અને તેઆે ડéૂટી પર પરત ફરશે અથવા ફરી રજાઆે પર મોકલી દેવામાં આવશે, આ મુદ્દા પર આજે સુપ્રીમ કોર્ટમાં આજે નિર્ણય શઇ શકે છે. સુપ્રીમ કોર્ટમાં સોમવારે આલોક વમાર્એ સીવીસી તપાસ પર તેમનો જવાબ દાખલ કરી દીધો છે. જોકે, સુપ્રીમ કોર્ટના આદેશ પર જવાબ સીલકવરમાં દાખલ કર્યો છે.
આ પહેલા આલોક વમાર્ની અરજી પર ગત શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. તેમની અરજી પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની બેંચે સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન સીજેઆઇ રંજન ગોગોઇની બેંચે કહ્યું હતું કે, જો સરકારને આેબજેકશન ના હોય તો સીવીસીની રિપોર્ટ અરજીકતાર્ને સુપરત કરી શકાય છે.
અરજીકતાર્એ રિપોર્ટની ગોપનીયતા બનાવી રાખવી પડશે. સીજેઆઇએ કહ્યું કે સીવીસીએ આલોક વમાર્ પર તપાસ માટે વધુ સમય માંગ્યો છે. સીવીસીની તપાસ રિપોર્ટમાં મિશ્ર વાતો છે. આવોલ વમાર્ પર તપાસની જરુરિયાત લાગે છે.
સીવીસીની તપાસ રિપોર્ટમાં સીબીઆઇ ડાયરેક્ટર આલોક વમાર્ને ક્લીનચિટ આપવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટે ના રિપોર્ટ આલોક વમાર્ના વકીલ ફલી નરીમન, અટોન} જનરલ અને ના વકીલ તુષાર મહેતાને સીલબંધ કવરમાં આપવાનો આદેશ કર્યો હતો. બધા પક્ષ 20 નવેમ્બરની સુનાવણીથી એક દિવસ પહેલા 19 નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં તેમનો જવાબ દાખલ કરાવે અને સુનાવણી 20 નવેમ્બરે થશે.

Comments

comments

VOTING POLL