આવતા મહિનાથી એર ઈન્ડિયા નવી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ લાઇટસ શરૂ કરશે

May 23, 2019 at 11:30 am


એર ઈન્ડિયાએ બુધવારે જાહેર કયુ હતું કે જૂન મહિનાથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટ પર સંખ્યાબધં નવી લાઈટ શ કરવામાં આવશે. પહેલી જૂનથી મુંબઈ – દુબઈ – મુંબઈ ટ પર પ્રતિ સાહ વધારાની ૩૫૦૦ સીટ ઉપલબ્ધ થશે. બીજી જૂનથી દિલ્હી – દુબઈ – દિલ્હી ટ પર પ્રતિ સાહ વધારાની ૩૫૦૦ બેઠક ઉપલબ્ધ થશે. એર ઈન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું કે દિલ્હીથી અથવા મુંબઈથી દુબઈ જવા ૭૭૭૭ પિયા (ઓલ ઇન્કલુઝિવ) વનવે ભાડું રહેશે. ૩૧મી જુલાઈ સુધી આ પ્રમોશનલ યોજના અમલમાં રહેશે.

પાંચમી જૂનથી ભોપાલ – પુણે – ભોપાલ ટ પર અને વારાણસી – ચેન્નાઈ – વારાણસી – ટ પર નવી લાઈટ શ કરવામાં આવશે. હાલમાં દિલ્હી – ભોપાલ – દિલ્હી ટ પર પ્રતિ સાહ ૧૪ લાઈટ ચલાવવામાં આવે છે તે વધારીને પ્રતિ સાહ ૨૦ કરવામાં આવશે.

દિલ્હી – રાયપુર – દિલ્હી ટ પર હાલમાં સાત લાઈટ પ્રતિ સાહ છે જે વધારીને પ્રતિ સાહ ૧૪ કરવામાં આવશે તેવું એર ઈન્ડિયાએ જણાવ્યું હતું. દિલ્હી– બેંગ્લૂ – દિલ્હી, દિલ્હી – અમૃતસર – દિલ્હી, ચેન્નાઈ – અમદાવાદ – ચેન્નાઈ અને ચેન્નાઈ કોલકોતા – ચેન્નાઈ ટ પર લાઈટસની સંખ્યા વધારવામાં આવશે. દિલ્હી – વડોદરા – દિલ્હી ટ પર અને મુંબઈ – વિઝાગ – મુંબઈ ટ પર લાઈટસની સંખ્યા વધારવામાં આવશે.

જેટ એરવેઝે ૧૭મી એપ્રિલથી લાઇટસ બધં કરી હતી તે પછી વિવિધ એરલાઈન વચ્ચે ડોમેસ્ટિક સ્લોટસ પ્રા કરવા અને ઈન્ટરનેશનલ લાઈંગ રાઈટસ મેળવવા તીવ્ર સ્પર્ધા જોવા મળી છે

Comments

comments

VOTING POLL