આસામમાં ઝેરી શરાબથી મૃતાંક વધી 93 થઈ ગયો

February 23, 2019 at 7:22 pm


આસામના ગાેલાઘાટ જિલ્લાના એક ચાના બગીચામાં ઝેરી શરાબ પીધા બાદ હજુ સુધી 93 લોકોના મોત થઈ ગયા છે. મૃતકોમાં અનેક મહિલાઆેશ્નો સમાવેશ થાય છે. આજે સવારે આ સંખ્યા 59 હતી જે હવે એક પછી એક વધી રહી છે. હજુ પણ જોરહાટ અને ગાેલાઘાટ જિલ્લાની હોÂસ્પટલમાં 100થી વધારે લોકો જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાી રહ્યાા છે. એમ માનવામાં આવે છે કે મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે. 250થી વધુ લોકોએ ગુરૂવારના દિવસે ચાના એક બગીચામાં શરાબનાે ઉપયોગ કયોૅ હતાે. શરાબની એક દુકાનમાંથી આ ખરીદી કરવામાં આવી હતી. આ લોકો સાલીમીરા ચા બગીચામાં કામ કરી રહ્યાા હતા. પાેલીસે આ ઘટનાના સંબંધમાં બે લોકોની ધરપકડ કરી છે. આસામના મુખ્યમંત્રી સવાૅનંદ સાેનવાલે ઘટનાની તપાસના આદેશ કરી દીધા છે. ઘટનાને લઈને જિલ્લાના બે એક્સાઈઝ અધિકારીઆેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગાેલાઘાટ સિવિલ હોÂસ્પટલમાં દદીૅઆેની સારવાર કરી રહેલા તબીબાેનું કહેવું છે કે દેશી ઝેરી શરાબ પીધા બાદ આ તમામ લોકોના મોત થાય હતા. હોÂસ્પટલમાં લાવવામાં આવેલા મોટાભાગના લોકોની હાલત ગંભીર હતી. મોતને લઈને ચિંતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ અપર અસામ મંડળ સાેનવાલના મામલાની તપાસનાે આદેશ જારી કર્યા છે. આસામમાં આક્રમક કાર્યવાહીનાે દોર હવે શરૂ થઈ ચુક્યો છે. જોકે મોતનાે આંકડો હજુ પણ વધી શકે છે કારણ કે 100થી વધુ લોકો હજુ પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાા છે. ઝેરી શરાબથી મોતનાે આંકડો 93 ઉપર પહાેંચી ચુક્યો છે અને 100થી વધુની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે જેથી આસામ સરકાર પણ હચમચી ઉઠી છે.

Comments

comments

VOTING POLL