આહિર જ્ઞાતિના વિદ્યાર્થીઆે જોગ

September 19, 2018 at 10:55 am


જામનગરમાં વસતા આહિર જ્ઞાતિના વિદ્યાર્થીઆેને જણાવવામાં આવે છે કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગર જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા દશેરાના દિવસે વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરેલ છે. તો વિદ્યાર્થીઆેએ વર્ષ ર017-ર018 માં પાસ કરેલ વર્ષની માર્કશીટની નકલ તેમજ વર્ષ ર017-ર018 માં નવ નિયુક્ત આહિર કર્મચારીનું પણ સન્માન રાખેલ હોય તો તેમણે સવિર્સ આેર્ડરની નકલ તેમજ પાસપોર્ટ સાઈઝનો ફોટો આહિર વિદ્યાર્થી ભવન, અંબર સિનેમા સામે, પંડિત નહેરુ માર્ગ કાર્યાલય ખાતે તા.પ-10-ર018 સુધીમાં જમા કરાવી દેવા ત્યાર પછી આવેલ માર્કશીટોને ધ્યાને લેવામાં આવશે નહી. વધુ માહિતી માટે (1) રમેશભાઈ રાવલીયા મો.નં.99ર41 31પ7પ (ર) રામસીભાઈ ચાવડા મો.નં.94ર66 6761પ તથા (3) પ્રાે.ડો.એ.પી.નંદાણીયા મો.નં.98રપ9 900પ8 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

Comments

comments