આેખા પ્રજાપિતા બ્રûાકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા રક્ષાબંધનનું અધ્યાત્મીક ઉત્સવની અનોખી ઉજવણી

August 29, 2018 at 12:49 pm


આેખા ગીતા પાઠશાળા રક્ષાબંધનનું આધ્યાત્મીક મહત્વ સમજાવતા તથા ભાઇબહેનના પવિત્ર પ્રેમ સાથે કલીયુગમાં સમાજીક અને ધામિર્ક દુષણોથી જીવમાત્રની રક્ષા સમજાવ તો કાર્યક્રમ આેખા બ્રûાકુમારી ઇશ્વરીયા વિશ્વ વિદ્યાલય પાઠશાળાએ બ્રûાકુમારી બહેનો દ્વારા રક્ષાબંધન ઉત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આેખામાં બીએસએફ બોડર સીકયુરીટી ફોર્સના તમામ જવાનોને બ્રûાકુમારી બહેનો દ્વારા રક્ષા સુત્રના ધાગા બાંધી માેં મીઠા કર્યા હતાં, રક્ષાબંધનનું આધ્યાત્મીક મહત્વ સમજાવતા બ્રûાકુમારી અનસુયા બહેને જણાવેલ કે કળીયુગના સમયમાં જયારે સમાજમાં દુષણો જે વાંકે ક્રાેધ, લોભ, અહંકાર, ઇષાર્, Üેષ ખુબજ વધી જાય છે, જેના રક્ષા માટે વિશ્વમાં રક્ષાબંધન ઉત્સવ ઉજવવામાં આવે છે. આ પ્રસંગે બીએસએફ ઇન્સપેકટર શાન્તી સર બેનરજી સાથે સર્વે જવાનોએ સંકલ્પ કર્યો હતો કે, દેશની સીમા સુરક્ષા સાથે બહેનની ઇજજતની પણ રક્ષા કરીશું, રાખી ભાઇ બહેનનો પ્યાર જ નથી પરંતુ પ્યારી બહેનાનું રક્ષાકવચ છે આ કાર્યક્રમને સફળ બનાવવા આેખા બ્રûાકુમારી ડો. આશાબેન પટેલ તથા તેમની ટીમે સારી જહેમત ઉઠાવી હતી.

Comments

comments

VOTING POLL