આેડદર ગામે પે સેન્ટર શાળાના કમ્પાઉન્ડમાં દારૂ ઉતારનારા અન્ય શખ્સોની શોધખોળ

September 16, 2019 at 2:44 pm


પોરબંદર નજીક આેડદર ગામે પે સેન્ટર શાળાના કમ્પાઉન્ડમાંથી વિદેશી દારૂ અને વાહન સહિત 48 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને પોલીસે એક શખ્સની ધરપકડ કરી હતી, તે સિવાયના અન્ય શખ્સોના નામ ખૂલતા તેઆેની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય ડી.જી.પી. દ્વારા પ્રાેહિબીશનની બદી સદંતર નાબૂદ કરવા માટે અપાયેલ ડ્રાઈવ સબબ જૂનાગઢ રેન્જમાં આઈ.જી.પી. સુભાષ ત્રિવેદી દ્વારા અપાયેલ સુચના આધારે પોરબંદરના પોલીસ અધિક્ષક પાથર્રાજસિંહ ગોહિલ દ્વારા પોરબંદર જીલ્લામાં કડક કાર્યવાહી કરવા માટે કોમ્બીગ ગોઠવતા પોરબંદરના ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક જે.સી. કોઠીયાના માર્ગદર્શન હેઠળ પોરબંદર જીલ્લા કમલાબાગ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ. વાય.પી. પટેલ, પી.એસ.આઈ. ગઢવી તથા કીતિર્મંદિર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. ખુંટી તથા ઉદ્યાેગનગર પોસ્ટના પી.એસ.આઈ. અખેડ તથા ટ્રાફિકના પી.એસ.આઈ. વ્યાસ તથા એલ.સી.બી. ના પી.એસ.આઈ. ચુડાસમા તથા પેરોલ ફ્લા£ સ્ક્વોડના પી.એસ.આઈ. ડી.કે. જાલા તથા રાણાવાવ પો.સ.ઈ. ગરચર તથા હાર્બર મરીન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર બી.એસ. ઝાલા તથા અન્ય અધિકારીઆે એ રીતેના પોરબંદર જીલ્લામાં પ્રાેહી. ડ્રાઈવમાં હતા તથા દેવભૂમિ દ્વારા જીલ્લાના એલ.સી.બી. ના પોલીસ ઈન્સ્પેક્ટર ચંદ્રવાડીયા તથા પી.એસ.આઈ. બી.એમ. ઝાલા તેમના સ્ટાફ સાથે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સંયુક્ત સંકલનમાં રહીને પેટ્રાેલીગમાં હતા.
તે દરમિયાન ઉપરોક્ત તમામ અધિકારીઆેના સંયુક્ત આેપરેશન તથા મદદથી હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પો. ઈન્સ. બી.એસ. ઝાલા તથા સ્ટાફના એ.એસ.આઈ. એ.એ. આરબ તથા હેડ કોન્સ. ભરતભાઈ વાઘેલા તથા પો. કોન્સ. લાખાભાઈ સુવા તથા કરશનભાઈ આેડેદરા, એલ.સી.બી. ના એ.એસ.આઈ. આર.પી. જાદવ તથા હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ દયાતર એ રીતેનાઆેએ આેડદર ગામે પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં રેઈડ કરતા ત્યાં Iગ્લીશ દારૂની બોટલો 6332 નંગ કિંમત રૂપીયા 19,26,000 તથા એક ટ્રક, બે કાર તથા 3 મોટરસાયકલ મળી કુલ રૂપીયા 48,01,500 ના મુદ્દામાલ સાથે બાવન રામ છેલાણા નામનો શખ્સ મળી આવેલ અને આઠ ઈસમો હાજર મળી આવેલ ન હોય તે તમામ ઈસમો વિરૂÙ હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
નવ શખ્સો સામે ગુન્હો નાેંધ્યો
પી.એસ.આઈ. ઝાલાએ દારૂની મોટી હેરાફેરીના આ બનાવમાં નવ શખ્સો સામે ગુન્હો નાેંધ્યો છે.
જેમાં ધરપકડ થયેલ તે બાવન રામ છેલાણા ઉપરાંત કાના રાણા છેલાણા, રાણાવાવના ભાવેશ દેવાયત કોડીયાતર, રાણપરના કુખ્યાત બુટલેગરો બધા ભોરા શામળા, ધાના આલા કોડીયાતર અને ટ્રકનો અજાÎયો ચાલક તેમજ અજાÎયા ત્રણ ઈસમો વગેરે નવ સામે ફરિયાદ નાેંધવામાં આવી છે.

Comments

comments