આ ટીવી એકટર અને એક્ટ્રેસએ બંનેએ હાલમાં જ કરી સગાઇ, જુઓ તેના pic

February 28, 2018 at 3:21 pm


ટીવી સેલિબ્રિટીના લગ્ન અને સગાઇ કેટલા સમયથી ચાલતો આવે છે.ત્યારે ‘નામકરણ’ સિરિયલની એક્ટ્રેસ પૂનમ પ્રીત અને ‘કુંડળી ભાગ્ય’ ના એકટર સંજય ગગનાનીએ બનેએ સગાઇ કરી હતી. ફેમિલી, ફ્રેન્ડ્સ અને સાગા સબંધી વચ્ચે સુરતમાં સગાઇ રાખવામાં આવી હતી. પૂનમ પાંડેએ લાઈટ ગુલાબી કલરનું આઉટફિટ પેહરલી નજર આવી જયારે સંજય ડાર્ક બ્લુ શેરવાની પેહરી હતી. બંને જણા જલ્દી લગ્ન પણ કરશે. જો કે તારીખ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી.

Comments

comments

VOTING POLL