આ દેશની યુવતીઓ સાથે લગ્ન કરો અને રાતોરાત થઈ જાઓ માલામાલ….

January 10, 2019 at 2:39 pm


         જો તમને કોઈ એવું કહે કે તમે આની સાથે લગ્ન કરી લો અને તેનાથી તમને નોકરી અને પૈસા મળશે તો તમે શું કરશો? કદાચ તમે હા કરતા પહેલા થોડા ગભરાઈ જશો, અને તમે આ વાત પર વિશ્વાશ પણ નહિ કરો, પણ આજે અમે તમને કંઈક એવું કહેવા જઈ રહ્યા છીએ જેને સાંભળીને કદાચ તમે લગ્ન કરવા માટે તૈયાર થઇ જાશો.

          આ જાણકારી આઈસલૈંન્ડની છે. જાણકારી અનુસાર જો તમે આ દેશની યુવતીઓ સાથે લગ્ન કરો છો અને તેની સાથે તમે ત્યાં જ રહેશો તો તમને એ જાણીને હેરાની લાગશે કે આઈસલૈંડની સરકાર પોતાના દેશની યુવતીઓ સાથે લગ્ન કરવા પર અન્ય દેશોના યુવકોને દરેક મહિને 5000 ડોલર એટલે કે 3 લાખ 33 હજાર રૂપિયા મળશે.

          આ સિવાય તમને અહીંની નાગરિકતા પણ ફ્રી માં મળશે. જો કે આવું કરવા પાછળ એક ખાસ કારણ પણ છુપાયેલું છે. અહીંના પુરુષોની સંખ્યા ખુબ જ ઓછી છે જેના ચાલતા આવું કરવામાં આવી રહ્યું છે. યુવક પોતાની પસંદના આધારે કોઈપણ યુવતી સાથે લગ્ન કરી શકે છે. પણ તેના પછી તેને ત્યાં જ રહેવાનું રહેશે. જો કે આ ઓફર નોર્થ આફ્રિકાના લોકોને વધારે આપવામાં આવે છે, પણ હકીકત કંઈક અલગ જ હતી. આ યુરોપિયન દેશમાં મહિલાઓની તુલનામાં પુરુષની સંખ્યા ઓછી છે. ત્યારે આવા લાભો મળતા પુરૂષો જરૂર એકવાર વિચારી શકે છે.

Comments

comments

VOTING POLL