આ સ્પર્ધકેએ જણાવ્યુ કે બિગબોસ ૧૧ ની બધી વાત તે ભૂલી ગઈ છે

February 28, 2018 at 2:49 pm


બિગબોસ ૧૧માં નજર આવેલી ટીવી એક્ટ્રેસ હીના ખાન આ રીયાલીટી શોમાં આવ્યા બાદ દર્શકોના મનમાં એક વાત તો સાફ થઇ ગઈ છે કે હીના ખાન બધી વાત જલ્દી ભૂલી જાય છે. શોમાંથી બહાર નીકળીયા બાદ તેની આ આદત તેના માટે સારી બની ગઈ છે. બિગ બોસ ૧૧ પૂરું થયું એન ૧ જ મહિનો થયો છે અને તેનું કેહવું છે કે બીગબોસના ઘરમાં જે કંઈપણ થયું તે બધું ભૂલી ગઈ છે. તેણી સાથે શિલ્પા સિંદે અને તેની શાદી સાથે જોડાયેલા અમુક સવાલના જવાબ પણ તેને આપ્યા .

શોએ બદલી નાખી મારી લાઈફ
શો પૂરું થયા પછી તેને પૂછવામાં આવ્યું કે તમારી શોએ તમારી આખી ઈમેજ બદલી નાખી છે.તેને જણાવ્યું કે, જયારે ટીવી પર હું મારી જાતને અસલી રૂપમાં દેખાડવા માંગું છો ત્યારે હું ભૂલી જાવ છો કે હું ગેમ રમવા આવી છું. લોકોને એવું ના સમજવું જોઈએ કે વાસ્તવિક જીવનમાં પણ હું અક્ષરા જેવી છું.અક્ષરા તેના કેરેક્ટર માટે તૈયાર હોય છે. પરંતુ તે વસ્તિક જીવનમાં તે કઈક અલગ જ છે અને અસલી હીના ક્યારેય સામે આવી જ નથી.તમે મારા વિશે તમારું ઓપીનીયન પણ આપી શકો છો અને મને કોઈને જવાબ આપવામાં ડર નથી લાગતો હું બધું જલ્દી ભૂલી જાવ છો એટલા માટે મારી પાસે બિગબોસથી જોડાયેલી કંઈપણ વાતો યાદ નથી.
શિલ્પા સાથે કામ કરવામાં મને કઈ વાંધો નથી

હિનાએ જણાવ્યું કે, મને શિલ્પા સાથે કામ કરવામાં કોઈ મુશ્કેલી નથી. જો મને શિલ્પા સાથે કામ કરવાનો ચાન્સ મળશે તો હું જરૂર તેની સાથે કામ કરીશ। હું મારા દુશ્મનોને સાથે પણ કામ કરવા તૈયાર છો. મારી ભૂલવાની આદત છે. મારી સાથે જોડાયેલા સ્પર્ધકો જે હતા તે કોઈ પણ મારા દુશ્મન નથી.શિલ્પા અને હું મારી બનેની જિંદગી અલગ છે અને અમારી જોવાની દ્રષ્ટિ પણ અલગ છે. જો મારે ક્યારેય શિલ્પા સાથે મુલાકાત થાશે તો હું જરૂર તેની સાથે વાતચીત કરીશ.

તેના લગ્ન વિશે પૂછવામાં આવ્યું કે તો તેને કહ્યું કે હું લગ્ન થોડા વર્ષ પછી કરીશ અને અત્યારે હું મારા કેરીયર પર ધ્યાન આપવા માંગીશ

Comments

comments

VOTING POLL