ઇંગ્લેન્ડ સામેના બે ટેસ્ટ માટે વિજય-કુલદીપ આઉટઃ પૃથ્વી-વિહારીને અપાઈ તક

August 23, 2018 at 4:24 pm


Iગ્લેન્ડ વિરુÙ ત્રીજી ટેસ્ટમાં જીત મેળવ્યા બાદ ટીમ ઈન્ડીયાએ ચોથી અને પાંચમી ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી છે. Iગ્લેન્ડ વિરુÙ ત્રીજી ટેસ્ટમાં જીત મેળવ્યા બાદ ટીમ ઈન્ડીયાએ ચોથી અને પાંચમી ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડીયાએ બે મોટા ફેરફાર કર્યા છે. આેપનિંગ બેટ્સમેન મુરલી વિજય અને ચાઈનામેન બોલર કુલદીપ યાદવને ટીમમાંથી બહાર કરી દીધા છે. આ બંને ખેલાડીઆેની જગ્યાએ બે યુવાન ચહેરા પૃથ્વી શો અને હનુમા વિહારી Iગ્લેન્ડ જશે. પૃથ્વી શોએ પોતાની 14 ફસ્ર્ટ ક્લાસ મેચમાં અત્યાર સુધીમાં 56.72ની શાનદાર એવરેજથી 1418 રન બનાવ્યા છે. તે 7 સદી અને 5 અડધી સદી ફટકારી ચુક્યો છે. માત્ર 18 વર્ષના આ બેટ્સમેને બેંગ્લોરમાં સાઉથ આqફ્રકા એ વિરુદ્ધ શાનદાર સદી ફટકારી હતી. હાલમાં જ Iગ્લેન્ડ પ્રવાસ પર પણ પૃથ્વી શોએ ત્રણ સદી ફટકારી હતી. આંધ્રપ્રદેશનો સ્ટાઈલિશ બેટ્સમેન હનુમા વિહારી પણ ટીમ ઈન્ડીયામાં જગ્યા બનાવવામાં સફળ થયો છે. તેણે પોતાની પ્રથમ શ્રેણીના qક્રકેટ કરિયરમાં 63 મેચમાં 59.79ની શાનદાર એવરેજથી 5142 રન બનાવ્યા છે. ઈન્ડીયા એ માટે રમીને તેણે સાઉથ આqફ્રકા-એ વિરુÙ સદી ફટકારી હતી. તેના બેટથી Iગ્લેન્ડમાં પણ સદી નીકળી હતી. જોકે, મયંક અગ્રવાલને એકવાર ફરી જગ્યા ના મળતા લોકો નિરાશ દેખાઈ રહ્યા છે.

ચોથી-પાંચમી ટેસ્ટ માટે ટીમ ઈન્ડીયા

વિરાટ કોહલી, શિખર ધવન, કે એલ રાહુલ, પૃથ્વી શો, ચેતેશ્વર પૂજારા, આજિંક્ય રહાણે, રિષભ પંત, હાદિર્ક પંડéા, આર અિશ્વન, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, ઈશાંત શમાર્, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, શાદુર્લ ઠાકુર, કરુણ નાયર, દિનેશ કાતિર્ક, હનુમા વિહારી.

Comments

comments

VOTING POLL