ઉનાના યાજપુર ગામની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય

February 6, 2018 at 12:09 pm


ઉના તાલુકાની એકમાત્ર વાજપુર ગામની સરપંચની પેટા ચૂંટણી યોજાતા તેમાં કોંગ્રેસના જયાબેન હરીભાઈ ચૌહાણને 586 મત મળ્યા લાખનોતરા દેવીબેન વાલાભાઈને 261 મત મળ્યા નોટોના 12 મત 325 મતની લીડ કુલ મતદાન 850 મતદાન થયું હતું. વિજેતા ઉમેદવાર ઉના ઉમેશ જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય કોંગ્રેસના હરીભાઈ ચૌહાણના ધર્મપત્ની છે.

Comments

comments