ઉન્નાવ ગેંગરેપ : સીબીઆઈ દ્વારા બીજી ચાર્જશીટ દાખલ

July 11, 2018 at 7:41 pm


17 વર્ષની યુવતીને આવરી લેતા ઉન્નાવ ગેંગરેપ કેસમાં આજે સીબીઆઈ દ્વારા બીજી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આરોપી તરીકે ભાજપના ધારાસÇય કુલદીપ સેંગરના નામનાે આમા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેની ચાર્જશીટમાં સીબીઆઈએ કહ્યું છે કે, સેંગર ઉપર તેમના સાથી શશીિંસહની સાથે મળીને બળાત્કાર ગુજારવાનાે આક્ષેપ કરવામાં આવ્યો છે. શશીસિંહ ગયા વષેૅ જૂન મહિનામાં જ્યારે ગુનાે બન્યાે ત્યારે રુમની બહાર ગાર્ડ તરીકે ઉપસ્થિત રહ્યાાે હતાે. સેંગર પર પાેસ્કો એક્ટ હેઠળ પણ આરોપાે મુકવામાં આવ્યા છે. ચાર્જશીટમાં આજે આ મુજબની વાત કરવામાં આવી હતી. રેપના મામલામાં સીબીઆઈએ ઉન્નાવના ધારાસÇય કુલદીપિંસહ સેંગરની ધરપકડ કરી હતી. તપાસ મુજબ બળાત્કારનાે આ બનાવ ચોથી જૂન 2017ના દિવસે 7-8 વાગ્યા વચ્ચે બન્યાે હતાે. ગયા સપ્તાહમાં તપાસ સંસ્થાએ તેની પ્રથમ ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં પાંચ આરોપીઆેના નામનાે ઉલ્લેખ કરાયો હતાે જેમાં સેંગરના ભાઈ જયદીપિંસહ ઉફેૅ અતુલિંસહ સેંગરનાે સમાવેશ થાય છે. અલ્હાબાદ હાઈકોટેૅ ઉન્નાવ રેપ કેસમાં ભાજપના ધારાસÇય કુલદીપિંસહ સેંગરની ધરપકડ કરવા માટેનાે આદેશ કયોૅ હતાે. તેની પ્રથમ ચાર્જશીટમાં તપાસ સંસ્થાએ ગુના સાથે સંબંધિત અન્ય આરોપાે પણ મુકવામાં આવ્યા હતા. સીબીઆઈના પ્રવક્તાએ આ મુજબની વાત કરી હતી. 17 વષીૅય યુવતીએ આક્ષેપ કયોૅ હતાે કે, તેમના નિવાસસ્થાને ભાજપના ધારાસÇય કુલદીપિંસહ સેંગર દ્વારા તેના ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતાે. ગયા વષેૅ નાેકરી મેળવવાના મામલામાં એક સંબંધી સાથે તેમને મળવા માટે તે પહાેંચી હતી ત્યારે તેની સાથે આ કૃત્ય થયું હતું. સેંગરની તકલીફ હવે દિન પ્રતિદિન વધી રહી છે. તેમના પિતાને આ બનાવ બન્યા બાદ આરોપી તરીકે દશાૅવીને માર મારવામાં આવ્યા હતા. આરોપી દ્વારા માર મારવામાં આવ્યા બાદ પીડિતાના પિતાને ગંભીર ઇજા થઇ હતી જેમાં મોડેથી તેમનું મોત થયું હતું. આમ્સૅ એક્ટની જોગવાઈ પણ લાગૂ કરવામાં આવી હતી. આ વષેૅ 8મી એપ્રિલના દિવસે સારવાર ન મળતા પીડિતાના પિતાનું મોત થયું હતું. તપાસ દરમિયાન તમામ આરોપીઆે જે એફઆઈઆરમાં છે તેમની ધરપકડ કરવામાં આવી હતી. જ્યુુડિશિયલ કસ્ટડીમાં હાલમાં તમામને લઇ લેવામાં આવ્યા છે. સીબીઆઈ દ્વારા આરોપી તરીકે સેંગરને દશાૅવીને બીજી ચાર્જશીટ રજૂ કર્યા બાદ રાજકીય રીતે ગરમી વધી ગઇ છે. ભાજપને પણ ફટકો પડâાે છે.

Comments

comments

VOTING POLL