એકસ-રે

 • રાહુલ ગાંધીને ‘આંખશ્રી’ એવોર્ડ આપો…

  રાહુલ ગાંધી ઉપર આપણી દેશી ભાષામાં કહીએ તો બુંધ બેઠેલી છે. આ દેશમાં એક ચા વેચવાવાળી વ્યિક્ત વડાપ્રધાન બની શકે છે અને પાડોશી પાકિસ્તાનમાં એક બેટ-બોલથી રમવાવાળો ઇમરાનખાન પણ વડાપ્રધાન બની શકે છે પણ કેિમ્બ્રજ અને હાર્વર્ડ યુનિવસ}ટીમાં અભ્યાસ કરનાર અને યુવાનવયમાં મેનેજમેન્ટગુરુ માઈકલ પોર્ટરની કંપની મોનિટર ગ્રુપમાં 3 વર્ષ સુધી નોકરી કરનાર રાહુલ ગાંધીને … Read More

 • આભ અનરાધાર…

  મેઘલા તારા જળબિંદુમાં એવુંં તે શું છે જાદુ તુ વરસે ને ઝુમી ઉઠે છે આ મલક આખું પણં પિયુ એટલે કે રાજન સુરુએ બહુ આેછા શબ્દોમાં વિસ્તારથી વરસાદનો મહિમા સમજાવી દીધો છે. કુદરત સામે બધા લાચાર અને વામણા છે..હજુ થોડા દિવસ પહેલાં જે સુરજદાદાને ક્યાંક છુપાઈ જવા માટે લાખ્ખો-કરોડો લોકો આજીજી કરતા હતા તે જ … Continue reading આભ અનરાધાર…Read More

 • વોટ્સએપ વિલન

  બ્લુ વ્હેલ પછી ફરી પાછું સોિશ્યલ મીડિયા કિલર પુરવાર થઇ રહ્યું છે અને તેથી સરકાર માઈબાપ પણ મૂંઝાઈ છે. ફેસબુક,વોટ્સએપ અને એના જેવી ડઝનબંધ એપ લોકો માટે અનિવાર્ય બની ગઈ હોવા છતાં તે તકલાદી પુરવાર થઇ રહી છે. વિશ્વમાં કરોડો લોકો આ બધી એપનો ઉપયોગ કરે છે પરંતુ હવે તેનો દુરુપયોગ થતો સામે આવી રહ્યાે … Continue reading વોટ્સએપ વ Read More

 • સુરજ ઉપર કપડું ઢાંકવાની ચેષ્ટા

  કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના મંત્રાલયે પત્રકારોના મોઢા બંધ કરવા માટે જે પરિપત્ર બહાર પાડéાે હતો તે જોઈને 1974માં રિલીઝ થયેલી કસોટી ફિલ્મનું કિશોરકુમારે ગાયેલું ‘હમ બોલેગા તો બોલોગે કે બોલતા હે’ગીત યાદ આવી ગયું.જોશી-પાડોશી કાંઈ પણ બોલે, હમ તો કુછ નહી બોલેગા!. હું બધાના બેન્ક એકાઉન્ટમાં 15-15 લાખનું નાણું (કાળામાંથી સફેદ કરીને) જમા કરાવીશ, દેશમાં … Read More

 • ઉંલ્લુ બનાવિંગ…

  આપણે ત્યાં દર વર્ષે પહેલી એપ્રિલના દિવસે એક બીજાને આેફિશિયલી ઉલ્લુ બનાવવામાં આવે છે અને તેને ‘એપ્રિલફૂલ’ કહેવામાં આવે છે. આેફિશિયલી એટલે લખ્યું છે કે બધા રુટિનમાં તો એક બીજાને બનાવતા જ હોય છે.અધિકારીઆે અરજદારને અને સરકાર પ્રજાને રોજેરોજ બનાવે છે.છેલ્લે છેલ્લે તો અચ્છે દિન લાવવાના વચનને અને 2019માં કાેંગ્રેસની સરકાર આવશે એવા રાહુલ ગાંધીના … Continue reading Read More

 • મ્હારો MLA થારા MLA સે કમ હે કે!

  નાના હતાં ત્યારે ક્લાસમાં મોનિટરને અને શિક્ષકને ચોક અને કાગળના ડૂચા મારતાં અને હવે માઈક માર્યું છે.ખાલી સમય,સ્થળ અને વસ્તુ જ બદલાયા છે એમાં આટલો બધો હોબાળો શા માટે એ સમજાતું નથી.આના કરતાં તો સ્કૂલના સાહેબ સારા હતા કે ખાલી એક પિરિયડ માટે જ ઉભો રાખતા અથવા ક્લાસની બહાર અંગુઠા પકડાવતા..આ ત્રણ વેદના જાણકાર ત્રિવેદી … Read More

 • બેન્ક કૌભાંડ: ચીન પાસેથી ધડો લ્યો

  ભાઈશ્રી નિરવ મોદી, તું યાં હોય ત્યાં ખુશ રહેજે પણ ત્યાંથી એક એફિડેવિટ મોકલીને એવી ચોખવટ કરી દે કે આ ગોટાળો કોની સરકારના સમયમાં કર્યેા છે..અહીં આ મુદ્દે બહત્પ બબાલ થાય છે. નિરવભાઈનો નંબર મળે તો આવુ વોટસએપ કરવાની ઈચ્છા છે.એમ તો ભાજપના પ્રમુખ અમિતભાઇ શાહને પણ મેસેજ મોકલવો છે કે તમારી સરકાર જાહેર કરે … Read More

 • default
  આંખો કી ગુસ્તાખિયાં… માફ હો…

  એક નહીં પરંતુ લોચન, ચક્ષુ,નયન , નેણ, નેત્ર, દગ, આંખ્ય, ઇક્ષણ, લિપ્સા, ચાક્ષુણ, નૈન અને આક્ષ જેવા ડઝનેક નામે ઓળખાતી આપણી આંખ હમણાં હમણાં નવાઈ પમાડે એ રીતે ચચર્મિાં છે.નાના હતા ત્યારે તો ’ નાની મારી આંખ, તે જોતી કાંખ કાંખ એ તો કેવી અજબ જેવી વાત છે’ એવું શીખ્યા હતા પરંતુ હવે તો જમાનો … Continue reading Read More

 • રાહુલનું જેકેટઃએક રાષ્ટ્રીય સમસ્યા

  થોડા સમય પૂર્વે ઉત્તરપ્રદેશની ચૂંટણીઆે દરમિયાન પોતાના સફેદ બગલા જેવા ઝભ્ભાનું ફાટેલું ખિસ્સું દેખાડનાર રાહુલ ગાંધી પાસે હજારો રુપિયાની કિંમતનું જેકેટ ક્યાંથી આવ્યું ં તેવો સવાલ ચર્ચામાં આવ્યો છે.ગુજરાતમાં ચૂંટણી પતી ગઈ તેથી લોકો પરવારીને બેઠા છે પણ ઉત્તર-પૂર્વનાં ત્રણ રાજ્યો મેઘાલય, નાગાલેન્ડ ને ત્રિપુરામાં હમણાં ચૂંટણીનો ધમધમાટ ચાલે છે. આ મહિને એટલે કે ફેબ્રુઆરીમાં … Read More

Most Viewed News
જન્મદીવસ શુભકામના
VOTING POLL