એક ફોટો વેચવાના મળશે રૂા. 1600…!

May 19, 2018 at 5:31 pm


આજકાલ દરેક વ્યિક્ત પાસે સ્માર્ટફોન છે અને તે પણ શાનદાર કેમરાવાળા. કેટલાક નવા ફોન માર્કેટમાં આવ્યા છે જેનાથી તમે વધુ સારા ફોટોગ્રાફ ખેંચી શકો છો અને તે ફોટો વેચીને પૈસા કમાવી શકો છો.
એક ફોટો વેચવા પર તમને આેછામાં આેછા 20 રુપિયા તો મળી જ જશે. તો આગળની સ્લાઈડમાં વાંચો તમે ક્યાંથી રુપિયા કમાઈ શકો છોં
ફોટોગ્રાફ વેચીને આેનલાઈન રુપિયા કમાવા માગો છો તો 123 પર અકાઉંટ બનાવી લો અને ફોટો અપલોડ કરો. આ વેબસાઈટ તમારા ફોટો દ્વારા થયેલી કમાણીનો 60 ટકા ભાગ તમને આપશે.આ વેબસાઈટ દરેક તસવીરના બદલામાં તમને 50 ટકા હિસ્સો આપશે. જો કે આ રુપિયા તમને ત્યારે જ મળશે જ્યારે કોઈ તમારો ફોટો ડાઉનલોડ કરશે.
તમને પ્રાણીઆેની ફોટોગ્રાફી કરવાનો શોખ હોય તો તમે અહીથી પોતાનો ફોટો વેચીને કમાણી કરી શકો છો. આ વેબસાઈટ તમને ફોટોની કિંમતના 50 ટકા રુપિયા આપશે. આ વેબસાઈટ તમને એક અસાઈમેન્ટ આપશે જે પ્રમાણે તમારે ફોટોગ્રાફી કરીને ફોટો અપલોડ કરવાનો રહેશે. જો તમારા દ્વારા અપલોડ કરેલો ફોટો કોઈ ખરીદશે તો તમને દ્વારા 1,600 રુપિયા સુધી કમાણી થઈ શકે છે.
જો કે આ વેબસાઈટ હમણાં ફોટો એક્સેપ્ટ નથી કરતી પણ થોડા જ સમયમાં આ સેવા શરુ થશે.

Comments

comments

VOTING POLL