એડિલેડ ટેસ્ટમાં બીજા દિવસની રમત પૂર્ણ, આેસ્ટ્રેલિયા 191/7, અqશ્વનની ત્રણ વિકેટ

December 7, 2018 at 4:03 pm


ભારત અને આેસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝનો પ્રથમ મુકાબલો એડિલેડ આેવલમાં ચાલી રહ્યાે છે. કાંગારુ બોલરોએ ટીમ ઈન્ડિયાને પ્રથમ ઈનિંગમાં 250 રન પર આેલઆઉટ કરી દીધું હતું. જેના જવાબમાં બીજા દિવસની રમતના અંતે આેસ્ટ્રેલિયાએ 7 વિકેટ ગુમાવીને 191 રન બનાવી લીધા છે. દિવસના અંતે ટ્રેવિસ હેડ (61) અને મિશેલ સ્ટાર્ક (8) રન બનાવી qક્રઝ પર હતા. ભારત તરફથી અિશ્વને ત્રણ તથા બુમરાહ અને ઈશાંતે બે-બે વિકેટ ઝડપી હતી. આેસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઈનિંગનો પ્રારંભ કર્યો છે. પહેલી આેવરમાં એરોન ફિન્ચ (0)ને ઈશાંત શમાર્એ બોલ્ડ કરીને ભારતને સફળતા અપાવી હતી. પદાર્પણ કરી રહેલ માર્કસ હૈરિસ અને ઉસ્માન ખ્વાજા qક્રઝ પર છે. આ બંન્નેએ બીજી વિકેટ માટે 45 રન જોડéા હતા. આેસ્ટ્રલિયાએ ધીમી બેટિંગ કરી હતી. ત્યારબાદ ઈનિંગની 22મી આેવરમાં અિશ્વને માર્કર હૈરિસ (26)ને આઉટ કરીને આેસ્ટ્રેલિયાને બીજો ઝટકો આપ્યો હતો. હૈરિસ કેચઆઉટ થયો હતો.
અિશ્વને ડાબોડી બેટ્સમેનો પર કહેર વરસાવવાનું શરુ કર્યું હતું. તેણે માર્કસ હૈરિસ બાદ શોન માર્શને આઉટ કરીને ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. માર્શ માત્ર બે રન બનાવી અિશ્વનની બોલિંગમાં બોલ્ડ થયો હતો. ત્યારબાદ ઉસ્માન ખ્વાજા અને હેડ્સકાેંબે ચોથી વિકેટ માટે 28 રન જોડéા હતા. ત્યારે ફરી અિશ્વન ત્રાટક્યો અને સેટ થઈ ગયેલા ખ્વાજાને પંચના હાથે કેચઆઉટ કરાવીને ભારતને ચોથી સફળતા અપાવી હતી. ભારતની જેમ આેસ્ટ્રેલિયાની પણ એક બાદ એક વિકેટ પડાવનું ચાલું રહ્યું હતું. હેડ્સકાેંબ 34, ટિમ પેન 5 અને પેટ કમિન્સ 10 રન બનાવી આઉટ થયો હતો. આેસ્ટ્રએલિયાએ 177 રનના સ્કોરે 7 વિકેટ ગુમાવી દીધી છે. ટ્રેવિસ હેડે કરિયરની બીજી અડધી સદી ફટકારી છે. આ તેનો ત્રીજો ટેસ્ટ મેચ છે. આેસ્ટ્રેલિયાએ તેને આેલરાઉન્ડર મિશેલ માર્શની જગ્યાએ ટીમમાં સામેલ કર્યો છે. હેડ સિવાય આેસ્ટ્રેલિયાના અન્ય બેટ્સમેન મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યાં હતા. બીજા દિવસે ભારતે લંચ સુધીમાં આેસ્ટ્રેલિયાને બે ઝટકા આપ્યા હતો. ઈશાંત શમાર્એ પ્રથમ આેવરમાં એરોન ફિન્ચ (0)ને બોલ્ડ કરીને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ ઉસ્માન ખ્વાજા અને માર્કસ હૈરિસે ટીમને સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો. મેચની 22મી આેવરમાં અિશ્વને હૈરિસને કેચઆઉટ કરાવીને આેસ્ટ્રેલિયાને બીજો ઝટકો આપ્યો હતો. લંચ સમયે આેસ્ટ્રેલિયાએ બે વિકેટ ગુમાવીને 57 રન બનાવી લીધા છે. ઉસ્માન ખ્વાજા અને શોર્ન માર્શ બેટિંગ કરી રહ્યાં છે.

Comments

comments

VOTING POLL