એરિકા ફર્નાડિસ બનશે કસોટીની પ્રેરણા, જુઓ

July 27, 2018 at 6:11 pm


થોડા સમય પહેલા કુછ રંગ પ્યાર કે… ટીવી સીરીયલમાં જોવા મળેલી અભિનેત્રી એરિકા ફર્નાડિસ હવે કસોટી ઝીંદગી કીમાં પણ જોવા મળશે. આ શોમાં તે મુખ્ય પાત્ર એટલે કે પ્રેરણાની ભૂમિકામાં જોવા મળશે.

Comments

comments