કંગના રનૌતે કહ્યું, 2019માં કરશે લગ્ન

February 5, 2018 at 7:16 pm


મુંબઈમાં આયોજિત ફેશન ઇવેન્ટ લેકમે ફેશન વીકમાં બોલીવુડના બધા સ્ટાર જોવા મળી રહ્યા છે,પાંચ દિવસના આ કાર્યક્રમમાં ફેમસ ફેશન ડિઝાઈનર પોતાના કલેક્શન રજૂ કર્યા હતા.લૅક્મેના પાંચમા દિવસે રેમ્પ બૉલીવુડ એકટર કંગના રનૌતે ડિઝાઈનર શયમ અને ભૂમિકાના શો-સ્ટોપર બની હતી. મીડિયા દ્વારા કંગનાને કરવામાં આવેલા લગ્ન વિશેના અકિલા સવાલનો જવાબ આપતા કંગનાએ કહ્યું કે 2019માં ફેબ્રુઆરી મહિલાના તે લગ્ન કરશે પણ તેને તેને જીવનસાથીનું નામ કહ્યું નહતું.

Comments

comments

VOTING POLL