કચ્છમાં સ્વાઇન ફ્લુને કારણે વધુ એક દરદીનું મૃત્યું

January 11, 2019 at 9:10 am


કચ્છમાં ઠંડીના માહોલ વચ્ચે સ્વાઇન ફ્લુનાં દરદીઆેમાં પણ સતત વધારો જોવા મળી રહ્યાાે છે. જેમ જેમ ઠંડી વધી રહી છે તેમ તેમ પાેઝીટીવ કેસમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યાાે છે. ગઇ કાલ સુધી 34 જેટલા પાેઝીટીવ કેસ નાેંધાઇ ચૂક્યા હતાં, તેમાં આજે વધુ ત્રણ પુરૂષ દરદીઆે સ્વાઇ ફ્લુની ઝટપટે ચડતાં પાેઝીટીવ કેસનાે આંક ચાલુ વષેૅ વધીને 37 પર પહાેંચી ગયો છે, તાે આ પૈકી એક દરદીનું પણ મૃત્યુ થતાં મૃત્યુઆંક પણ વધીને 14 ઉપર પહાેંચી ગયો હોવાનાં ચાેંકવનારા અહેવાલો સામે આવ્યા છે.

જીલ્લામાં ઠંડીનુ સામ્રાજ્ય છવાયેલું જોવા મળી રહ્યું છે, તાે ઠંડીને કારણે લોકોને સ્વાઇન ફ્લુની પણ ઝપટમાં આવતા વાર લાગતી નથી. જેમ જેમ ઠંડી વધી રહી છે તેમ તેમ પાેઝીટીવ કેસનાં આંકમા પણ વધારો થઇ રહ્યાાે છે. ત્યારે આજે વધુ ત્રણ દરદીનાે ઉમેરો થતાં પાેઝીટીવ કેશનાે આંક વધીને 37 ઉપર પહાેંચી ગયો છે. જ્યારે ગત વર્ષનાં કેસનાે સમાવેશ કરવામાં આવેતાે પાેઝીટીવ કેસનાે આંક 219 પર પહોચ્યો છે.

આજે જે ત્રણ દરદીમાં પાેઝીટીવ લક્ષણો સામે આવ્યા તેમાં મુંદરા તાલુકાનાં ધ્રબ ગામે રહેતા 28 વષીૅય પુરૂષ, ભુજ તાલુકાનાં કોડકી ગામે રહેતા 59 વષીૅય પુરૂષ અને મુદ્રા તાલુકાનાં સાંધવ ગામે રહેતા 60 વષીૅય પુરૂષનાે સમાવેશ થાય છે. આ ત્રણેેય દરદીની તબીયત લથડતા તાત્કાલિક અસરથી નજીકની હોÂસ્પટલમાં વધુ સારવાર અથેૅ ખસેડવામાં આવેલ.

તાે સ્વાઈન ફ્લુને કારણે નખત્રાણા તાલુકાનાં જડોદર ગામનાં દરદીનું મૃત્યુ થયું હોવાનું પણ સામે આવતાં અત્યાર મૃત્યુઆંક પણ વધીને 14 પર પહાેંચી ગયો છે, જોકે, આ સંદભેૅ ડો.કુમીૅનાે સંપર્ક કરતાં તેમણે મો? કâાં કારણો?ર થયું ?ેનું સરકારે બનાવેલી કમીટી દ્વારા નક્કી કરવામાં આવશે તેમ જણાવેલ.

અત્રે ઉલ્લેખનીય છેકે, 1 જાન્યુઆરી 2018થી 31 ડીસેમ્બર સુધીમાં કચ્છમાં સ્વાઇન ફ્લુનાં કુલ 182 જેટલા પાેઝીટીવ કેસ સામે આવ્યા છે, તે પૈકી 13 દરદીનાં મોત થઇ ચૂક્યા છે. જ્યારે જાન્યુઆરી 2019થી અત્યાર સુધીમાં 37 પાેઝીટીવ કેસ સામે આવ્યા તે પૈકી એકનું મૃત્યુ થતાં મૃત્યુઆક પણ વધીને 14 પર પહાેંચી ગયો છે, જ્યારે જીલ્લામાં કુલ પાેઝીટીવ કેસની સંખ્યા 219 જેટલા નાેંધાઇ ચૂક્યા છે. તાે દિન પ્રતિદિન વધી રહેલા પાેઝીટીવ કેસને લઇને આરોગ્યતંત્રમાં પણ ભારે દોડધામ જોવા મળી રહી છે.

Comments

comments

VOTING POLL