કચ્છ યુનિ.નાે 1પમો યુવક મહોત્સવ 17મીથી યોજાશે

September 11, 2018 at 10:53 pm


37 કોલેજોના 11પ0 જેટલા યુવક યુવતીઆે કૃતિ અને કલાના કામણ પાથરશે

ક્રાંતિગુરૂ શ્યામજી કૃ»ણ વમાૅ કચ્છ યુનિ.માં તા. 17મી અને 17મીએ કચ્છની યુનિ. પાેતાની કલાના કામણ પાથરશે. અનુસ્નાતક ભવનાે અને 37 કોલેજોના 11પ0 જેટલા સ્પર્ધકો વિવિધ સ્પર્ધાઆેમાં ભાગ લેશે. તા. 17મીએ કુલપતિ ડો. સી.બી. જાડેજાના હસ્તે કચ્છ યુનિના. કેમ્પસમાં યુવક મહોત્સવનું ઉદઘાટન થશે આ ઉદઘાટન સમારોહમાં જાણીતી ગુજરાતી ફિલ્મ રેવાના મુખ્ય અભિનેતા ચેતન ધનાણી તેમજ ભુજ નગર સેવા સદનના પ્રમુખ લતાબેન સાેલંકી તેમજ કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણિંસહ સાેઢા ઉપસ્થિત રહેશે. આ યુવક મહોત્સવમાં સંગીત, નૃત્ય, નાટય, સાહિત્ય, અને ચિત્રકલાને લગતી ર6 જેટલી વિવિધ સ્પર્ધાઆે યોજાશે. આ સ્પર્ધાઆેમાં કચ્છ યુનિ.ના અનુસ્નાતક ભવનાે ઉપરાંત 37 જેટલી સંલગ્ન કોલેજોના 11પ0 વિદ્યાથીૅઆે ભાગ લેશે યુનિ.માં આ અંગે પુરજોશમાં તૈયારીઆે શરૂ કરી દેવાઈ છે. આ આયોજનને સફળ બનાવવા માટે કચ્છ યુનિ.ના કલ્ચરલકોઆેડીૅનેટર ડો. આર.વી. બસીયા અને ઈન્ચાર્જ કુલસચિવ ડો. તેજલ શેઠ જહેમત ઉઠાવી રહ્યાા છે.

Comments

comments

VOTING POLL