કડવીબાઈ સ્કૂલ પાસેથી 13 રોમિયોને કાયદાનું ભાન કરાવતી પોલીસઃ 6 બાઈક ડિટેઈન

August 10, 2018 at 4:36 pm


શહેરમાં શાળા-કોલેજો પાસે રોમિયોગીરી કરતાં લુખ્ખાઆે ઉપર પોલીસે ધાેંસ બોલાવી છે ત્યારે ઢેબર રોડ પર આવેલ કડવીબાઈ સ્કૂલ પાસે ભિક્તનગર પોલીસે કરેલી ડ્રાઈવમાં 13 જેટલા રોમિયોને કાયદાનું ભાન કરાવી 6 બાઈકો ડિટેઈન કર્યા હતાં.

Comments

comments

VOTING POLL