કરિશ્મા શર્માએ કર્યા બિકીની ફોટોસ શેર

February 12, 2018 at 6:29 pm


Spread the love

કરિશ્મા શર્મા બોલીવુડની ખુબ જ બોલ્ડ એકટર બનીને ઉભરી આવી છે.રાગીણી MMS 2 માં હોટ સીન આપીને હવે કરિશ્માએ બિકીની ફોટોશુટમાં જોવા મળી. હાલમાં જ તેને બ્લેક કલરમાં બિકીની ફોટો શેર કર્યા છે.તેનું તેમાં કંઈક અલગ અંદાજ જોવા મળે છે.હાલમાંજ પદમાવત પિક્ચરમાં જે લૂક દીપિકાએ કર્યું તો તેવો જ લુક કરિશ્માએ પણ રાની પદ્મિનીના અવતારમાં કર્યું.પછી તે ફોટો તેને દીપિકા ને પણ શેર કર્યું