કલમ ૩૭૦ અને રાફેલ શસ્ત્રપુજા મુદ્દે શાહ દ્વારા કોંગ્રેસની ઝાટકણી

October 9, 2019 at 8:37 pm


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કલમ 370ના મુદ્દે તેના વલણ બદલ કાેંગ્રેસ પાટીૅની જોરદાર ઝાટકણી કાઢી હતી. સાથે સાથે દેશને મળેલા પ્રથમ રાફેલ વિમાન પર શ? પુજાની વિધિ કરવાને લઇને કાેંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. અમિત શાહે કહ્યું હતું કે, રાફેલ શસ્ત્રપુજા પણ કાેંગ્રેસના લોકોને એક નાટક લાગે છે જે આઘાતજનક છે. એક ચૂંટણી રેલીને સંબાેધતા ભાજપ પ્રમુખે કહ્યું હતું કે, કાેંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કલમ 370ની નાબૂદીનાે વિરોધ કયોૅ હતાે. કલમ 370ને નાબૂદ કરવા સામે અથવા તાે તરફેણમાં હવે તેઆે શું કહેવા માંગે છે. જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપનાર કલમ 370ની નાબૂદી બાદ કાેંગ્રેસ પાટીૅના કેટલાક લોકોએ ભાજપની ટિકા કરી હતી. અમિત શાહે કહ્યું હતું કે, જે કંઇપણ કામ કરે છે તેનાે વિરોધ કરવાની પાટીૅના લોકોને ટેવ પડી ગઈ છે. દેશના લોકોમાં એવી ભાવના હતી કે, જમ્મુ કાશ્મીર ભારતના અખંડ ભાગ તરીકે રહેવો જોઇએ. કલમ 370 અને 35એની કલમો દૂર થવી જોઇએ. કારણ કે, આનાથી વિકાસની કામગીરી જમ્મુ કાશ્મીરમાં અટવાઈ પડી હતી પરંતુ કાેંગ્રેસના લોકો જનભાવનાઆેને સમજી રહ્યાા ન હતા. કલમ 370ની નાબૂદીને રાજકારણ સાથે કોઇ લેવા દેવા નથી. આ મુદ્દાે દેશની સુરક્ષા સાથે જોડાયેલો છે પરંતુ કાેંગ્રેસે કલમ 370ની તરફેણ કરી હતી અને ભાજપ સરકારની હિલચાલનાે વિરોધ કયોૅ હતાે. સંરક્ષણ મંત્રી રાજનાથિંસહ દ્વારા રાફેલ ઉપર કરેલી શસ્ત્રપુજાને લઇને કેટલાક કાેંગ્રેસી નેતાઆે દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીનાે ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું હતું કે, કાેંગ્રેસના નેતાઆેને આમા પણ નાટક લાગે છે. રાજનાથિંસહે મંગળવારના દિવસે ફ્રાંસમાં મલ્ટીરોલ વિમાનની ડિલિવરી મેળવી હતી. દશેરાના પાવન પ્રસંગે ડિલિવરી મેળવ્યા બાદ તેના ઉપર શ? પુજા કરવામાં આવી હતી. અમિત શાહે કહ્યું હતું કે, ગઇકાલે વિજ્યાદશમી પર્વની ઉજવણી થઇ રહી હતી. તેઆે રાફેલના મામલામાં વડાપ્રધાન અને સંરક્ષણમંત્રીને અભિનંદન આપવા માંગે છે. અમિત શાહે મનમોહનિંસહ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, મનમોહનિંસહ હજુ પણ એ જ વાંચી રહ્યાા છે જે કાેંગ્રેસ પ્રમુખ સાેનિયા ગાંધી લખીને આપે છે. કાેંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સૂરજેવાલા ખેતાલમાંથી ફેર ચૂંટણી લડી રહ્યાા છે. રાજ્યમાં ભારતીય જનતા પાટીૅ 75 સીટ જીતવાના ટાગેૅટ સાથે મેદાનમાં ઉતરી છે. અમિત શાહે કહ્યું હતું કે, અબકી બાર 75 પારનાે નારો અમે આપી રહ્યાા છીએ. કાેંગ્રેસ પાટીૅના તમામ નેતાઆે પ્રચાર કરવાની સ્થિતિમાં પણ દેખાઈ રહ્યાા નથી. રાફેલને લઇને કાેંગ્રેસ પાટીૅ વધુ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.

Comments

comments