કલ્યાણપુ૨ : લીંબડી નજીક છકડો ૨ીાા કૂવામાં ખાબકતા તળાજાના દંપતિનું મોત : બે નો બચાવ

May 24, 2019 at 1:27 pm


કલ્યાણપુ૨ તાલુકાના લીંબડીના ભ૨તપુ૨ નજીક ગત તા.૨૩ ના સાંજના ૭ થી ૮ વાગ્યાની વચ્ચે છકડો ૨ીાા પલ્ટીમા૨ી ૨ોડની બાજુમાં આવેલી વાડીમાં આવેલ કુવા નજીક ખાબકતા ૨િાામાં સવા૨ દંપતીનું મોત નિપજયું હતું જયા૨ે ૨િાા ચાલક સહિત મહિલાનો આબાદ બચાવ થયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ ભાવનગ૨ જિલ્લાના તળાજા તાલુકાના ખખડદળ ગામે ૨હેતા અને ખેતિકામ ક૨તા માલદેવસિંહ ભોજુભા ગોહિલ (ઉવ.૩પ) તથા તેમના પત્ની ધર્મિાબા (ઉવ.૩૩) તેમજ પ૨િવા૨ના સંતોકબા મુકેશસિંહ ગોહિલ (ઉવ.૩પ) ખાખ૨ડા ૨હેતા સગાને ત્યાં ગયા હોય જયાંથી સગાના છકડા ૨ીાામાં બેસી દ્રા૨કા–નાગેશ્વ૨ ફ૨ી પ૨ત ભ૨તપુ૨ તેમના સગાને મળવા માટે જતાં હોય ત્યા૨ે લીંબડીથી આગળ જતાં ૨ોડ પ૨ છડકો ૨ીાા કોઈપણ કા૨ણસ૨ પલ્ટી મા૨ી જતાં ૨ીાા ૨ોડની બાજુમાં આવેલ વાડીના કુવામાં અથડાતા ૨ીાામાં સવા૨ બંન્ને માલદેવસિંહ તથા તેમના પત્ની ધર્મિાબા અને તેમના દે૨ાણી સંતોકબા મુકેશસિંહ ગોહિલ (ઉવ.૩પ) ખૂલ્લ્ાા કૂવામાં પડી જતાં આ બનાવથી આસપાસના લોકો દોડી આવી દો૨ડા વડે તમામને બહા૨ કાઢવાનો પ્રયત્ન ક૨વામાં આવ્યો હતો. તેમજ તાત્કાલી દ્રા૨કાની ફાય૨ ટીમને જાણ ક૨તા ઘટના સ્થળે પહોંચી ૨ેસ્કયુ ક૨વામાં આવ્યું હતું. તમામને સા૨વા૨ અર્થે ૧૦૮ દ્રા૨ા કલ્યાણપુ૨ આ૨ોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા જયાં સા૨વા૨ કા૨ગત નિવડે તે પહેલા દંપતીનું મોત નિપજયું હતું.

બનાવની જાણ થતાં તાત્કાલીક ભ૨તપુ૨ ગામે ૨હેતા તેમના સગાઓ દોડી આવ્યા હતા. જે બાદ મોડી ૨ાત્રે પીએમ ક૨વામાં આવ્યું હતું. અકસ્માતમાં મોતથી ગ૨ાસીયા પ૨િવામાં ઘે૨ો શોક છવાયો હતો. મૃતક દંપતિને સંતાનમાં ૧૦ વષ્ાિર્ય પુત્રી છે. હાલ અકાળે અવસાન થી પુત્રીએ માતા–પિતાની છાંયા ગુમાવી છે. આ અંગે કલ્યાણપુ૨ પીએસઆઈ ઝેડ ઓડેદ૨ા દ્રા૨ા આગળની તપાસ હાથ ધ૨વામાં આવી છે.

Comments

comments

VOTING POLL