કસોટી ઝીંદગી કી 2 માં પ્રેરણા અનુરાગ સાથે લેશે બદલો, જાણો કહાનીમાં શું આવ્યું છે નવું ટ્વીસટ

May 24, 2019 at 12:43 pm


લોકપ્રિય સીરીયલ કસોટી ઝીંદગી કી 2 અત્યારે ખુબ જ વધુ ટીઆરપી ધરાવતી સીરીયલ બની છે. સીરીયલમાં જબરદસ્ત ડ્રામા જોવા મળી રહ્યો છે. પ્રોમોમાં કહાનીમાં નવો ટ્વીસટ આવવાનો છે તેની હિન્ટ પણ આપવામાં આવી હતી. પ્રેરણા અનુરાગના ઘરે રહેવા જશે અને તેની સાથે બદલો લેશે.

કહાનીમાં કોમોલિકા પણ અનુરાગ અને પ્રેરણાના સબંધને બગાડવાનો પ્રયત્ન કરે છે ત્યારે પ્રેરણાને આ વાતની જાણ થતા તે અનુરાગને સમજાવે છે તેમ છતાં અનુરાગ ના સમજતા પ્રેરણા એક પ્લાનનું આયોજન કરે છે જેમાં તે અનુરાગ સાથે બદલો લેવાનું નક્કી કરે છે. હવે જોઈએ આ નવું ટ્વીસટ કહાનીને ક્યાં લઇ જઈ છે ?

Comments

comments

VOTING POLL