કસૌટી…ની પ્રેરણાનો લુક થયો જાહેર, જુઓ તમે પણ ટ્વિટ

August 21, 2018 at 2:06 pm


એકતા કપૂરના સુપરહીટ શો કસૌટી ઝીંદગી કીની રીમેકનું શૂટિંગ શરૂ થઈ ચુક્યું છે. આ શોમાં પ્રેરણા તરીકે એરીકા ફર્નાડિસ જોવા મળશે. આ સીરીયલનો પ્રોમો પણ રિલીઝ થઈ ચુક્યો છે તેવામાં સેટ પરથી પ્રેરણાનો લુક જાહેર કરતી તસવીર શેર કરવામાં આવી છે. આ તસવીર ટ્વિટર પર શેર કરવામાં આવી છે.

Comments

comments

VOTING POLL