કાચા બટાકાનું ફેશિયલ આપના ચહેરાને બનાવશે ચમકદાર

April 13, 2019 at 1:09 pm


શું બટાકા પણ આપના ચહેરાને ચમકિલો બનાવી શકે ખરા આવો વિચાર આપને જરૂરથી સતાવે છે

 

આ ગરમીમાં ઘણી વખત એવું બને છે કે સ્કિન ખરાબ થઇ જાય છે અને આપણે આ સ્કિનને સુદંર અને સ્વસ્થ દેખાય તે માટે હજારો રૂપિયા ખર્ચી કાઢીયે છીએ. મોંઘાદાટ ફેશિયલ કરાવીએ છીએ. પણ જ્યારે આપણાં ઘરમાં રૂપિયો ખરચ્યા વગર આપણને હજારો રૂપિયાનાં ફેશિયલ જેવું રિઝલ્ટ મળે તો કેમ તે ન અપનાવવું જોઇએ. ચાલો ત્યારે નજર કરીએ કાચા બટાકાનું ફેશિયલની આ ટિપ્સ પર. જે આપને ઉતમ રિઝલ્ટ આપી આપના ચહેરાને ચમકાવી શક છે.

 

જો કાચા બટાકાની છાલ કાઢી તેને છીણી લઈ તેનો રસ એક વાટકીમાં નીતારી લો. તેમાં 1 ચમચી ગુલાબજળ ઉમેરી રૂ થી ચહેરાને સાફ કરી લો મસાજ ક્રીમ- બટાકાના રસમાં એલોવેરા જેલ મિક્સ કરી 5-7 મિનિટ ચહેરા પર મસાજ કરી લો, ચહેરો ધોઈ લો, બાદમાં ક્રીમ- બટાકાના રસમાં એલોવેરા જેલ મિક્સ કરી 5-7 મિનિટ ચહેરા પર મસાજ કરી ચહેરાને ધોઈ લો જેથી આપનો ચહેરો સુદ્દઢ અને બ્યુટિફૂલ જોવા મળશે.

 

Comments

comments