કામ કરતા કરતા આંખોને રેસ્ટ આપવા માટે અપનાવો આ ટિપ્સ

June 26, 2018 at 6:24 pm


આંખએ શરીરનો મહત્વપૂર્ણ અંગ છે. આંખ તમારી ચેહરાને ખુબસુરતીમાં ચાર ચાંદ કરી નાખી છે. જે લોકો લેપટોપ, કોમ્પ્યુટર અને મોબાઈલ ફોનનો સૌથી વધારે ઉપયોગ કરતા હોય છે તેની આંખમાં ઘણો નુકશાન થઇ શકે છે. ઘણા લોકોને આંખને લગતી સમસ્યાં હોય છે.

સત્તત કામ કરવાની સાથે સાથે આંખો માટે રેસ્ટ પણ જરૂરી છે. કામ દરમિયાન 40 મિનિટ માટે બ્રેક રાખો અને આંખને બંધ કરી રેસ્ટ કરો. આનાથી આંખની થકાન દૂર થશે. ઘણા લોકો એવા છે જે આખો દિવસ લેપટોપ અને કમ્પ્યુટર સામે કામ કરતા હોય છે. કામ કરતા સમયે લેપટોપ અને કમ્પ્યુટરથી ઓછામાં ઓછું 50 સેમી દૂર રાખવો આનાથી ઘણી પ્રકારની આંખની સમસ્યા દૂર થઇ શકે છે.

Comments

comments

VOTING POLL