કાર લોક થઇ જાય તો ચાવી વગર જ ખુલી શકે છે, જાણો મોબાઈલથી મળતી 4 સુવિધા

June 27, 2018 at 5:44 pm


તમે તમારા મોબાઇલને ખુબ જ સારી રીતે જાણો છો. એમાં રહેલી સિસ્ટમ વિશે તમને ખબર જ હશે. પરંતુ ઘણા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર મોબાઇલ ફોનને લઈને એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે. આ મેસેજમાં મોબાઈલ સાથે જોડાયેલી અમુક એવી વાત છે જે જાણવી ખુબ જ જરૂરી છે. જે વાતની આપણે જાણકારી નથી તે જાણવી ખુબ જ જરૂરી છે જે મુશ્કેલીના સમયમાં મદદરૂપ થઇ શકે છે.

ઈમરજન્સી નંબર

દુનિયાભરમાં મોબાઈલ માટે ઈમરજન્સી નંબર 112 છે. જો તમે મોબાઈલના કવરેજ ક્ષેત્રની બહાર છો તો 112 નંબર ડાયલ કરો તે ક્ષેત્રના નેટવર્કને સર્ચ કરી શકો છો.

બેટરી

મોબાઈલમાં જયારે બેટરી લો જોવા મળે અને એ દરમિયાન જરૂરી કોલ કરવાનો હોય તો તમે *3370# ડાયલ કરવાનો રહેશે। ત્યારબાદ તમારો મોબાઈલ શરૂ થઇ જશે અને તમારા ફોનની બેટરી 50% સુધી વધી જશે. જયારે તમારો મોબાઈલ બીજીવાર ચાર્જ કરવાનો છો તો તે ચાર્જિંગ ત્યારથી જ શરૂ થશે.

મોબાઈલ ચોરી થઇ જાય તો

મોબાઈલ ફોન ચોરી થાય તો સૌથી પહેલા તમારા મોબાઈલના IMEI નંબર માટે *#06# દબાવો। ત્યારબાદ તમારા મોબાઈલમાં IMEI નંબર આવશે। અને આ નંબર કોઈ એવી જગ્યાએ સેવ કરી નાખવો। જયારે તમારો મોબાઈલ ખોવાય જાય ત્યારે તમે આ નંબર સર્વિસ પ્રોવાઇડરને આ કોડ આપી તમારો સીમકાર્ડ બંધ કરી શકો છો

કારની ચાવી ખોવાઈ જાય તો

જો તમારી કારની ચાવી ખોવાઈ ગઈ છે તો તમારા ઘરમાંથી કોઈ એક વ્યક્તિને ફોન કરો અને ફોન હોલ્ડ પર રાખી ચાવી કારની ચાવી પાસે રાખવો અને ચાવીના અનલોક બટનને દબાવો। ત્યાં જ તમે મોબાઈલ ફોનને કારના દરવાજા પાસે રાખો અને દરવાજો ખુલી જશે.

Comments

comments

VOTING POLL