કાશ્મીરમાં પીડીપી-ભાજપ, ગઠબંધનનું ભંગાણ ફિકસ મેચ હતી: ઓમર

June 22, 2018 at 10:45 am


નેશનલ કોન્ફરન્સના ઉપપ્રમુખ ઓમર અબ્દુલ્લાએ, પીડીપી-ભાજપ્ના કાશ્મીર ગઠબંધનના પડેલા ભંગાળને ફિકસ મેચ ગણાવતા કહ્યું હતું કે હવે તેમણે છૂટાછેડા લઈ લીધા છે અને મેચ પૂર્ણ કરી છે. ઓમર અબ્દુલલાએ કહ્યું હતું કે પીડીપી-ભાજપ તેમની નીતિ ઘડવા માટે બોલિવૂડની ફિલ્મ જોઈને નિર્ણય લેતા હોય તેવું લાગે છે.

Comments

comments

VOTING POLL