કુંભની મુલાકાત લેતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી

February 8, 2019 at 10:47 am


મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમના પત્ની અંજલિબેન રૂપાણીએ ઉત્તર પ્રદેશના કુંભ મેળાની મુલાકાત લીધી હતી અને વારાણસીના દશાશ્વમેઘઘાટ ગયા હતા ત્યારની તસવીર.

Comments

comments

VOTING POLL