કુવાડવા રોડ પર કાર ભડભડ સળગીઃ ચાલકનો ચમત્કારીક બચાવ

January 19, 2019 at 4:02 pm


શહેરના કુવાડવા રોડ પર આવેલ ટીવીએસના શો-રૂમ પાસ સેરોલેટ કાર નં.જીજે-3-ડીએન-3429માં અચાનક આગ ભભૂકી ઉઠતાં બેડીપરા ફાયર બ્રિગેડ કાફલો ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી આગને કાબુમાં લીધી હતી. આ આગમાં કાર માલિક હિરેન ગોરધનભાઈ ડાંગરીયાનો ચમત્કારીક બચાવ થયો હતો. બનાવના પગલે ફાયર બ્રિગેડ સ્ટાફે આગનું કારણ જાણવા કાર્યવાહી કરી હતી. (તસવીરઃ દર્શન ભટ્ટી)

Comments

comments

VOTING POLL