કેન્ડલ લાઇટથી એઇડ્સ રેડ રિબીન

November 28, 2019 at 11:34 am


Spread the love

1લી ડિસેમ્બરે એઈડ્સ દિન ઉજવાશે. આ વર્ષે ‘કોમ્યુનિટીસ મેઈક ધ ડીફરન્સ’ના સૂત્ર સાથે એઈડ્સ દિવસ નિમિત્તે જનજાગૃતિનો સંદેશો સમાજમાં અપાઈ રહ્યાે છે. આજે વિદ્યાર્થીઆેએ કેન્ડલ લાઈટથી રેડ રિબીન બનાવી એઈડ્સના રાક્ષસને નાથવા સંદેશ આપ્યો હતો. રાજકોટની પંચશીલ સ્કૂલમાં ધો.8થી 19ના વિદ્યાર્થીઆેએ હજારો કેન્ડલ લાઈટ સાથે વિશાલ રેડ રિબીન બનાવી હતી જે ઉપરોકત તસવીરમાં નજરે પડે છે. (તસવીરઃ રાજુ વાડોલિયા)