કોડીનારઃ 15 વર્ષથી શીખા ઇસ્ના અસરી મુિસ્લમ સમાજના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળતા અબાજાન પટેલ

May 23, 2018 at 10:46 am


કોડીનાર તાલુકાના શિયા ઈસ્ના અસરી જમાતના પ્રમુખ તરીકે 23-5-03થી કામગીરી શરૂ કરી આજે સતત 15 વર્ષ સુધી પ્રમુખ તરીકે સેવા આપવા ઉપરાંત પત્રકારક્ષેત્રે છેલ્લા 25 વર્ષથી સેવા આપતા સૈયદ અહેમદ સજ્જાદ હુસેન નકવી (અબાજાન)એ જમાતના પ્રમુખ પત્રકાર તરીકે પોતાની કિંમતી સેવા આપી સમાજમાં નિઃસ્વાર્થ અને કોમી એકતા ભાઈચારારૂપી કામગીરી કરી હોય કોડીનાર સમસ્ત મુિસ્લમ સમાજ અને કોમી સમાજના અગ્રણી રમેશભાઈ બાંભણિયા સહિતના હિન્દુ-મુિસ્લમ સમાજના અગ્રણીઆેએ અબાજાનને શુભેચ્છાઆે પાઠવી હતી.

Comments

comments

VOTING POLL