કોમેડિયન કિંગ કપિલ ફરી વિવાદોમાં….

February 19, 2019 at 2:58 pm


કપિલ શર્મા હરહંમેશ ચર્ચામાં રહેતો ચહેરો છે, આ કોમેડિયન કિંગે સૌ કોઈના દિલોમાં જગ્યા બનાવેલ છે છતાં પણ ધણીવાર કપિલ પોતાના શોને લઈ વિવાદોમાં રહેલા છે ત્યારે ફરી એક વખત કપિલ વિવાદમાં આવ્યો છે. કમબેક બાદથી કોમેડિયનને લઈને કોઈ નેગેટિવ સમાચાર સામે નથી આવ્યા. પરંતુ હવે ફરી કપિલ શર્મા ખરાબ વર્તનને કારણે ચર્ચામાં છે.

આ સ્ટેન્ડઅપ કોમેડિયનના વર્તનને લઈને તેના ફેન્સ ખૂબ જ નારાજ છે. તે કપિલ સાથે સેલ્ફી લેવા માગતા હતા. પરંતુ કપિલે એટીટ્યૂટ બતાવતા ના પાડી દીધી હતી. કપિલ રિયલ એસ્ટેટ પ્રોફેશનલની પાર્ટીમાં ગયા હતા, જયાં તેની રણવીર સિંહ, મિકા સિંહ અને બીજા બોલિવુડ સ્ટાર્સ સાથે મળતા એક ફેન્સે સેલ્ફીની માંગ કરી હતા ત્યારે કપિલે સેલ્ફી લેવાની ના પાડી હતી જયારે અન્ય સ્ટાર્સે સારી રીતે જવાબ આપી સેલ્ફી દેતા કપિલ ફરી વિવાદોમાં આવ્યા.

Comments

comments

VOTING POLL