કોર્પોરેશન દ્વારા ગણેશ વિસર્જન દ્વારા કૃત્રિમ તળાવની કામગીરી શરૂ

September 12, 2018 at 1:34 pm


જામનગર શહેરમાં આવતીકાલથી ગણેશ મહોત્સવ શરૂ થઇ ગયો છે ત્યારે ગણેશ વિર્સજન માટે જામનગર મહાપાલિકા દ્વારા બેડી મરીન પોલીસ ચોકી નજીક વાલસુરા રોડ ખાતે એક કામચલાઉ તળાવ બનાવવામાં આવ્યું છે અને આ તળાવમાં ગણેશ ભક્તો મૂતિર્ પધરાવવા મહાપાલિકાએ અપીલ કરી છે, એટલું જ નહી શહેરના પંડાલોમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવા અપીલ કરી છે. જામનગર મહાપાલિકા દ્વારા રૂા. 3.પ0 લાખનો ખર્ચ કરીને વાલસુરા રોડ પર 6પ ફંટ લાંબુ અને 10 ફંટ ઉંડુ અને ર6 ફંટ પહોળું કામચલાઉ તળાવ બનાવવામાં આવ્યું છે, આ તળાવમાં ગણેશજીની મૂતિર્નું વિર્સજન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Comments

comments

VOTING POLL