કોલકાતામાં મોદી સરકાર સામે મમતાની કાલે રેલી

January 18, 2019 at 8:13 pm


પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનજીૅ આવતીકાલે કોલકાતામાં મોદી સરકારની સામે મેગારેલી યોજનાર છે. લોકસભા ચૂંટણી પહેલા આને વિપક્ષના શક્તિપ્રદર્શન તરીકે પણ જોવામાં આવે છે. કેન્દ્ર સરકારને સત્તાથી દૂર કરવાના ઇરાદા સાથે તમામ પક્ષો એકમત થનાર છે. આના ભાગરુપે આ રેલી યોજવામાં આવી રહી છે. આ રેલીને ટેકો આપવાની 19 ક્ષેત્રિય પક્ષો દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે. કાેંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ નૈતિક સમર્થન આપવાની જાહેરાત કરીને ટીએમસીને પત્ર લખ્યો છે. રાહુલે પત્રમાં કહ્યું છે કે, મોદી સરકારની જનવિરોધી નીતિઆેની સામે સંઘર્ષમાં પાેતાનું સમર્થન આÃયું છે. બંગાળમાં મમતા સમર્થકો વચ્ચે દીદીના ઉપનામથી લોકપ્રિય છે. મોટાભાગના પક્ષોએ મમતા માટે દીદી શબ્દનાે પ્રયોગ કરે છે. પત્રમાં રાહુલે મમતાને દીદી તરીકે સંબાેધન કરીને કહ્યું છે કે, બંગાળની જનતા હમેશા જનવિરોધી તાકાતાેની સામે રહી છે. મોદી સરકારની સામે આ સમયે સમગ્ર દેશમાં આક્રાેશ છે. ટીએમસીના આ પ્રયાસને કાેંગ્રેસ પાટીૅ ટેકો આપશે. કાેંગ્રેસ પાટીૅ તરફથી આ રેલીમાં મÂલ્લકાજુૅન ખડગે ઉપસ્થિત રહેશે. રેલી લોકસભા ચૂંટણીથી પહેલા મોદી સરકાર માટે પડકારરુપ રહેશે. ભગવા પાટીૅના કુશાસનની સામે સંયુક્ત લડાઈનાે સંકલ્પ રહેલો છે. સામાન્ય ચૂંટણીમાં ભગવા પાટીૅ 125થી વધારે સીટો જીતી શકશે નહીં. રાજ્યની પાટીૅઆે દ્વારા જીતવામાં આવેલી સીટોની સંખ્યા ભાજપની સરખામણીમાં વધારે રહેશે. દેશમાં સામાન્ય ચૂંટણી પહેલા શક્તિપ્રદર્શન માટે મમતા બેનજીૅ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લાખો લોકો સામેલ થવાની શક્યતા છે. ભાજપ વિરોધી મુખ્યમંત્રીઆેમાં અરવિંદ કેજરીવાલ, કુમારસ્વામી, ચંદ્રબાબુ નાયડુ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન એચડી દેવગાૈડા, પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા, આેમર અબ્દુલ્લા, આરજેડીના નેતા તેજસ્વી યાદવ, ડીએમકેના એમકે સ્ટાલિન, ભાજપના સાંસદ શત્રુÎન િંસહા ઉપરાંત અન્ય નેતાઆે પણ ઉપસ્થિત રહેશે. મમતા બેનજીૅની સાથે સમાજવાદી પાટીૅના પ્રમુખ અખિલેશ યાદવ, બસપના મહાસચિવ સતીષચંદ્ર મિશ્રા, એનસીપીના નેતા શરદ પવાર, ચૌધરી અજીતિંસહ, યશવંતિંસહા, અરુણ શૌરી, હા##352;દક પટેલ પણ ઉપસ્થિત રહેશે. રેલીમાં સામેલ થનાર નેતાઆે માટે બંગાળના મુખ્યમંત્રીએ વિશેષ ટી પાટીૅનું પણ આયોજન કર્યું છે. બેઠક બાદ વિપક્ષી નેતાઆે માટે એક ટી પાટીૅ યોજાશે જેમાં વિપક્ષી નેતાઆે સાથે વાતચીત થશે.

Comments

comments

VOTING POLL