કોલેજોમાં પરીક્ષા ચોરીમાં ઝડપાયેલા 102 વિદ્યાર્થીઆેને સજાઃ યુનિવસિર્ટીનો નિર્ણય

January 18, 2019 at 4:18 pm


સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી દ્વારા લેવામાં આવેલી વિવિધ પરીક્ષાઆેમાં ચોરી અને ગેરરીતિ કરતાં ઝડપાયેલા 102 વિદ્યાર્થીઆે સામેના કેસમાં આજે સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી ખાતે હિયરિ»ગ રાખવામાં આવેલ હતું. એકઝામિનેશન ડિસિપ્લીનરી કમિટીએ આ તમામ વિદ્યાર્થીઆેને 1થી 3 વર્ષની સજા ફરમાવી છે. પરીક્ષક સાથે ગેરવર્તણૂક કરનાર વિદ્યાર્થીઆેના કિસ્સામાં સજા વધુ કરવામાં આવી છે.

Comments

comments

VOTING POLL