કોહલીએ યાદગાર વિજય કેરળમાં પૂરનો ભોગ બનેલાઆેને અર્પણ કર્યો

August 23, 2018 at 11:01 am


ભારતીય qક્રકેટ કેપ્ટન વિરાટ કોહલીએ Iગ્લેન્ડ સામેની અહી ત્રીજી ટેસ્ટ મેચમાં પોતાની ટીમના થયેલા વિજયને કેરળમાં આવેલ ભયંકર પૂરનો ભોગ બનનારાઆેને અર્પણ કર્યો હતો.

અમે અમારો આ વિજય કેરળમાં પૂરનો ભોગ બેનેલી વ્યિક્તઆેને અર્પણ કરવા ઈચ્છીએ છીએ, એમ 203 રનથી વિજય મેળવ્યા બાદ કોહલીએ પ્રસાર માધ્યમોની વ્યિક્તઆેને સંબોધતા કહ્યું હતું. ઈનામ વહેંચણી સમારોહ દરમિયાન કોહલીએ કરેલી આ જાહેરાત દર્શકોએ તાળીના ગડગડાટ સાથે વધાવી લીધી હતી.

કેરળમાં ભયંકર પૂરની સ્થિતિમાં લગભગ 370 શખસ માર્યા ગયા છે.

Comments

comments

VOTING POLL