ખંભાળિયાના લોક સાહિત્યકારનું કવિરાજ લાંગી દાસજી ત્રિ-શતાબ્દી મહોત્સવમાં સન્માન

May 24, 2018 at 11:18 am


Spread the love

ગુજરાત રાજય સંગીત નાટય અકાદમી ગાંધીનગર આયોજીત તથા અખિલ ભારભીય ચારણ સમાજ સંયોજીત ગુજરાતના ત્રણ મધ્યકાલીન કવિરાજોના શતાિબ્દ મહોત્સવ અંતગૅત જામનગર સ્ટેટના કવિરાજ વ્રજમાલજી મહેળુના િદ્ર-શતાિબ્દ મહોત્સવ જામનગરના વજાપર મુકામે ગત તા.ર0 મે ના રોજ યોજવામાં આવય્ય હતાે.જેમાં સાહિત્ય વિભાગની લોકવાતાૅ વર્ષ ર016/17માં ખંભાળિયાના લોક સાહિત્ય કાર રાયદેભાઈ ગઢવી રાજયમાં પ્રથમ આવતા ઉપિસ્થતાે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.