ખંભાળિયા આઈટીઆઈ ખાતે એપ્રેન્ટીસ-આૈધોગીક રોજગાર ભરતી મેળાનું આયોજન

May 23, 2018 at 11:15 am


Spread the love

ખંભાળિયા આઈટીઆઈ ખાતે આગામી તા.ર4 ના રોજ જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

રાજયમાં રોજગાર નિતીને ધ્યાનમાં રાખીને રોજગાર ક્ષેત્રે યુવાનાેનું પ્રતિનીધીત્વ વધે તે ઝુંબેશ સ્વરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર કચેરી દ્વારા આગામી તા.ર4 ના રોજ સવારે 10 કલાકે એપ્રેન્ટીશ/આૈદ્યાેગીક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. ભરતી મેળામાં જુદા જુદા મેન્યુફેકચર તથા સવિૅસ સેકટરના નાેકરી દાતાઆે ઉપિસ્થત રહેશે.રોજગાર વાચ્છુંક ઉમેદવારો પગભર થઈ શકે અને પાેતાનાે ધંધો રોજગાર સ્થાપિત કરી શકે તે માટે સ્વરોજગાર શિબીરનું પણ આયોજન કરવામાં આવેલ છે.ભરતીમેળામાં ધો.10-1ર તા આઈટીઆઈ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો અસલ તથા નકલ પ્રમાણપત્રો,ફોટા વગેરે સાથે સ્વખચેૅ ભાગ લઈ શકશે. આથી વધુમાં વધુ રોજગાર ઈચ્છુક ઉમેદવારો ભરતીમેળાનાે લાભ લ્યે માટે જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.