ખંભાળિયા જગન્નાથજીની રથયાત્રા નગર ચર્યાએ નિકળી

July 9, 2018 at 11:45 am


ધામિૅક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. વહેલી સવારે મંગલા દર્શન,આરતી,તુલશી પૂજન તા છપ્પન ભોગ ધરવામાં આવ્યા હતા. સાંજે 4 કલાકે નવી લોહાણા મહાજન વાડીથી રથયાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જે શહેરના મુખ્ય માગાેૅ પર ફરી નવી લોહાણા મહાજન વાડી ખાતે પુર્ણ કરવામાં આવી હતી. નગર યાત્રામાંં જય રણછોડ,માખણ ચોર સહિતના ડિ.જે.સુર ભકિતભાવ સાથે રેલાતા કૃ»ણભકતાે પણ ભકિતરસમાં ડોલ્યા હતા. સાંજે મહા આરતી તથા જગન્નાથજી પ્રાગટય કથા અને રાત્રે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથી વિશેષ તરીકે મુરલીધરદાસ પ્રભુજી (પ્રમુખ જામનગર ઈસ્કોન મંદિર) અને વૈ»ણવ સેવાદાસ પ્રભુજી (પ્રમુખ ઈસ્કોન મંદિર રાજકોટ) ઉપિસ્થત રહયા હત. સાથે દ્વારકા,ખંભાળિયા તથા પાેરબંદર સહિતથી મોટી સંખ્યામાં કૃ»ણ ભકતાેએ ભકિત પ્રસંગનાે લ્હાવો લીધો હતાે. કાર્યક્રમને સફળ બનાવવા માટે ઈસ્કોન સત્સંગ મંડળ ખંભાળિયા દ્વારા જહેમત ઉઠવવામાં આવી હતી.

Comments

comments

VOTING POLL