ખંભાળિયા સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના રપ0 થી વધુ પાેસ્ટમેન હડતાલમાં જોડાયા

May 23, 2018 at 11:29 am


દ્વારકા જિલ્લાના ગ્રામ્ય ડાક સેવકો દ્વારા પગાર વધારાની માંગ સાથે અચોકકસ મુદતની હડતાલ ઉપર ઉતરી રાજયવ્યાપી જીડીએસની હડતાલને સમથર્ન આપી વિરોધ્ધ નાેંધાવવામાં આવેલ છે. ગત તા.રરથી રાજયવ્યાપી શરુ થયેલી ગ્રામ્ય ડાક સેવકની હડતાલના પગલે દ્વારકા જિલ્લાના કુલ 98 ડીઆે પૈકીના રપ0 થી વધુ પોસ્ટમેનો પગાર વધારા મુદ્ે રાજયવ્યાપી હડતાલમાં જોડાઈ ગ્રામ્ય વિસ્તારની ડાક કામગીરીથી અડગા રહયા હતા અને વિરોધ્ધ નાેંધાવ્યો હતો.તો કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ડાક સેવા ચાલુ જોવા મળી હતી.

Comments

comments

VOTING POLL