ખાંભામાં બંધના એલાનનો ફિયાસ્કોઃ વેપારીઆેએ ધંધા-રોજગાર ખુલ્લા રાખ્યા

September 11, 2018 at 12:40 pm


કાેંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રાેલ ડીઝલના સતત વધી રહેલા ભાવ વધારાને લઈ ભારત બંધનું એલાન આપ્યું હતું ત્યારે જિલ્લા ના ઘણા તાલુકા માં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો પરંતુ ખાંભા તાલુકામાં ભારત બંધની અસર નહિવત જોવા મળી હતી અને 100 ટકા તમામ ધંધા રોજગાર ખુલ્લા રહ્યા હતા જ્યારે ખાંભામાં કાેંગ્રેસ દ્વારા ભારત બંધના એલાન ના પગલે હાસ્ય ને પાત્ર જોવા મળ્યું હતું અને કાેંગ્રેસ ના ખાંભા તાલુકાના બની બેઠેલા નેતાઆે અને કાર્યકરો પણ આ બંધ માં જોડાયા ના હતા અને પોતાના ધંધા રોજગાર ખુલ્લા રાખ્યા હતા. મળતી માહિતી પ્રમાણે ખાંભા માં કાેંગ્રેસ દ્વારા આપવા માં આવેલ ભારત બંધની અસર એક તલભાર પણ જોવા મળી ન હતી ખાંભા તાલુકા ના ડેડાણ માં કાેંગ્રેસ ના ભારત બંધમાં સંડ બંધ પાળ્યો હતો ખાંભાના નાના મોટા તમામ વેપારીઆે પોતાના ધંધા રોજગાર ચાલુ રાખ્યા હતા ગામમાં ગાંધી ચોક બસસ્ટેન્ડ વિસ્તાર માં જાહેર બંધ માટે નોટિસ બોર્ડ મારવામાં આવ્યું હતું. પરંતુ આખો દિવસ કાેંગ્રેસના એક પણ કાર્યકતાર્ ખાંભાની બજાર માં જોવા ન મળ્યા હતા જ્યારે ઘણા લોકો આ બાબતે ચર્ચા એ પણ ચડéા હતા કે તાલુકા માં માત્ર હોદા લઈ ને બેસેલા એક પણ કાેંગ્રેસ કાર્યકતાર્ કે નેતા ના આજે દર્શન દુર્લભ છે. ખાંભામાં કાેંગ્રેસને બંધની સફળતા ન મળતા ગઇકાલે આખો દિવસ ઘણા ખરા નેતાઆે ગામની મુખ્ય બજાર માં દર્શન જ ન થાય હતા.

Comments

comments

VOTING POLL