ખાઓ વાસી રોટલી અને ડાયાબીટીસથી મેળવો છૂટકારો…

April 17, 2019 at 12:41 pm


આજકાલ રોગનું પ્રમાણ દિન-પ્રતિદીન વધી રહ્યું છે, કોઈને કોઈ રોગ દિલો પર રાજ કરી રહ્યો હોય તેમ આજનો મનુષ્ય રોગનો ભોગ બનતો નજરે પડતો હોય છે,ત્યારે ડાયાબીટીસના રોગથી છૂટકારો મેળવવો આસાન નથી, ત્યારે આ રોગમાંથી છૂટકારો મેળવવા માટે બસ કરો આટલું……

 

રાત્રે કોઈએ ખાધુ ન હોય અને 2-3 રોટલી એકસ્ટ્રા શેકવા માટે બચી હોય તો તેને ફેંકશો નહીં. જો તમે એ રેટલી ખાશો તો તેનાથી તમારું સ્વાસ્થ્ય સુધરશે. આવી વાસી રોટલી ખાવાના પણ અનેક ફાયદા છે, જો તમે વિચારતા હોવ કે રાતની રોટલીના પોષક તત્વો પૂરા થઈ ગયા છે તો આ માન્યતા ખોટી છે. વાસી રોટલીમાં પોષક તત્વો સાથે ભીનાશ રહેલી હોય છે, જેનાથી તેને બીન્દાસ ડાયટમાં લઈ શકો છો.

 

જે લોકોને BP વધવાની સમસ્યા રહેતી હોય તે વાસી રોટલીને ઠંડા દૂધમાં 10 મિનિટ પલાળી રાખી ખાવાથી ધણી રાહત આપે છે, વધુમાં જે લોકોને ડાયાબીટીસ હોય તેમણે ખાલી ઠંડુ દૂધ અને રાતની વાસી રોટલી ખાવી જોઈએ જેથી સુગર નિયંત્રણમાં રહે છે અને આવી લાંબી બીમારીઓથી છૂટકારો પણ મેળવી શકાય છે.

Comments

comments

VOTING POLL