ખાલીદોસ્કોપ

 • default
  1984માં શિવસેનાના ઉમેદવારો ભાજપના સિમ્બોલ પર ચૂંટણી લડ્યા હતા

  હંમેશા એકતાની વાતો કરતા ભાજપ અને શિવસેના સત્તા માટે પોતાના સિદ્ધાંતોને દફનાવીને ખુલ્લેઆમ દિવસો સુધી બા જતા રહ્યા તે જોઈને લોકોને આશ્ચર્ય તો થતું જ હશે કારણકે આ બંને પાર્ટીઆે ની પાર્ટનરશીપ 35 વર્ષ જૂની હતી. આ આ બંનેના રિલેશનના ઈતિહાસ પર નજર કરીએ તો એવું દેખાય છે કે 1984માં બંને ભેગા થયા હતા. એ … Read More

 • default
  દેશના નાના વેપાર ધંધાના હિત માટે વડાપ્રધાનનો મોટો નિર્ણય

  આર સી ઈ પી એટલે કે દસ આસિયાન દેશો અને ચીન ભારત જાપાન કોરિયા આેસ્ટ્રેલિયા તથા ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રસ્તાવિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હાલ તુરત હસ્તાક્ષર થયા નથી. બેંગકોકમાં તમામ દેશોએ એક અવાજે એવી ઘોષણા કરી હતી કે વાતચીત ટ્રેક ઉપર છે અને જે કોઈ થોડા ઘણા સવાલો કે સંદેહ રહી ગયા છે આગળના સમયમાં … Read More

 • default
  પાક.ની જનતાની ઇચ્છા નથી છતાં ઇમરાન કાશ્મીરનો ચિપીયો પછાડે છે !

  અઅત્યારે વિશ્વમાં સૌથી ખરાબ હાલત પાકિસ્તાનની જોવા મળી રહી છે. પાકિસ્તાનની જનતા બેકારી બેહાલી ગરીબી ભૂખમરા અને અશાંતિ થી કંટાળી ગઈ છે અને વડાપ્રધાન તરીકે ઇમરાન ખાન લગભગ દરેક મોરચે નિષ્ફળ ગયા છે ચૌધરી સામે દેખાઈ રહ્યું છે અને પાકિસ્તાનમાં અફરા તફરીનો માહોલ સજાર્ઈ ગયો છે. કાશ્મીર નો રાગ છેડવામાં 24 કલાક સતત જાગૃત અને … Read More

 • default
  જમ્મુ-કાશ્મીર અને લદાખ માટે નવા વર્ષે નવી સફર અને નવી ઉમ્મીદો

  ધરતીના સ્વર્ગ જમ્મુ-કાશ્મીર અને લદાખે ગુરૂવારે એક નવા સફરની શરૂઆત કરી છે અને વિશ્વભરમાં તેની ચર્ચા છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન વિધેયક 2019 મુજબ આ રાજ્ય હવે બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદાખમાં વિભાજીત થઈ ગયું છે. અત્રે યાદ આપવું જરૂરી છે કે પાછલી પાંચમી આેગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે કલમ 370 અને કલમ 35 એ … Read More

 • default
  પરિણામ ભાજપ-કાેંગી હાઇકમાન્ડને મતદારોની ખાસ વોર્નિંગ પણ છે

  ચૂંટણીમાં મતદારો જ્યારે વોટ આપે છે ત્યારે તેમાં ફક્ત ઉમેદવારોની હાર કે જીત જતી નથી બલ્કે ઉમેદવારો અને રાજકીય પક્ષોને મતદારો એક સંદેશ પણ આપતા હોય છે. મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીના પરિણામો તરફ દ્રિષ્ટપાત કરીએ તો એક સંદેશ સ્પષ્ટ રીતે સંભળાય છે કે સ્થાનિક પ્રશ્નોની અવગણના કરીને ફક્ત રાષ્ટ્રીય મુદ્દાઆે ચગાવી ને મતદારોને આકષ}ત … Read More

 • default
  જમીનમાં અને માટીમાં માઇક્રાેપ્લાસ્ટિક મિક્સ થઇ ગયું છે, બધાનું આરોગ્ય જોખમમાં

  પણે દેશમાં પ્લાસ્ટિક નો ઉપયોગ સદંતર નાબૂદ કરવા માટે મોટું અભિયાન ચલાવી રહ્યા છીએ અને આમ જુઆે તો દુનિયાભરમાં લગભગ ઘણા બધા દેશોમાં આ અભિયાન ચાલી રહ્યા છે. જોકે પ્રથમ પ્રયાસ સિંગલ યુઝ પ્લાસ્ટિક થી મુિક્ત મેળવવાનો આપણો રહ્યાે છે. કારણકે આ પ્લાસ્ટીક જ દુનિયાભરમાં અને આપણે ત્યાં પ્લાસ્ટિક પ્રદૂષણ માં સૌથી મોટી ભૂમિકા ભજવે … Read More

 • default
  આતંકી શિબિરોમાં પાકિસ્તાની સેનાના જવાનોની હાજરી ગંભીર મુદ્દાે

  કિસ્તાને દુનિયાભરમાંથી જાકારો અને પછડાટ મળ્યા બાદ પણ પોતાની નેગેટીવ પ્રવૃિત્તઆે અને આતંકને ઉત્તેજન આપવાની ભયંકર પરંપરામાં કોઇ ઘટાડો કર્યો નથી અને ટેરર ફંડિ»ગ પર નજર રાખનારી એજન્સી ની ચેતવણીઆે હોવા છતાં ભારત વિરોધી આક્રમણ અને આતંકવાદીઆેની ઘૂસણખોરી ચાલુ જ રહ્યા છે ત્યારે ભારત પણ નાછૂટકે વળતો પ્રહાર કરવો પડે છે અને પોતાની સીમાઆેની રક્ષા … Read More

 • default
  ચૂંટણીના મેદાનમાં વધુ મહિલાઆેને ઉતારવામાં પક્ષોની દિલદગડાઇ !

  મહિલાઆે માટે આકાશમાંથી તારા તોડી લાવવા અને અને એમના સર્વાંગી કલ્યાણ માટે ની મોટી મોટી વાતો અને બણગા ફૂંકતા આપણા રાજકીય પક્ષો અને તેના નેતાઆે બેધારી નીતિ અપનાવીને બેઠા છે અને પોતાના એપ્રાેચ માં તેઆે એકદમ ઍડમંટ દેખાઈ રહ્યા છે જે ખરેખર અફસોસની વાત છે. સત્તા સ્થાને અને રાજકીય પાર્ટીઆેમાં મહિલાઆેની પાંખી હાજરી આપણા માથે … Read More

 • default
  50 વર્ષથી સતત ગરીબ રહેલાઆેને નોબેલ આપો…! નહીતર શરમ કરો…શરમ કરો…

  અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર ભારતીય મૂળના પ્રાેફેસર અભિજીત બેનરજીને મળ્યો છે અને તેમના પત્નીને પણ આ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. વૈિશ્વક ગરીબી ઉન્મુલન ની દિશામાં અભિજીત બહેતરીન કામ કરી રહ્યા છે. આપણા નેતાઆે તો વર્ષોથી ગરીબી નાબૂદીના નારા આપી રહ્યા છે આપણા શાસકો ગરીબી નાબૂદીના અતિ મહત્વના કામમાં નિષ્ફળ ગયા છે અને તેમાં અત્યાર સુધીની બધી … Read More

 • default
  મોદી, શાહ અને ફડણવીસની તાકાતથી કાેંગ્રેસ, એનસીપીનો ઘડો-લાડવો

  મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનો રંગ બરાબર ઘૂંટાતો જાય છે અને 49 વર્ષના નાગપુરના બ્રાûણ નેતા અને ભાજપના સિનિયર લીડર દેવેન્દ્ર ફડણવીસ ફરીવાર પાંચ વર્ષની ટર્મ માટે સત્તા નશીન થાય તેવા ઉજળા સંજોગો દેખાય છે. 29 વર્ષના ઠાકરે પરિવારના શિવસેના યુવા પાંખના નેતા આદિત્ય ઠાકરે પણ આ વખતે ચૂંટણીના મેદાનમાં છે. આ વખતની ચૂંટણીમાં ભાજપે પોતાના સાથી … Read More

Most Viewed News
VOTING POLL